શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિર, રાંચરડા, અમદાવાદ નો દ્વિતીય પાટોત્સવ સમારોહ ૨૩ ઓગસ્ટ, રવિવાર ના દિવસે મનાવવા માં આવશે.
નીબ કરૌરી બાબા ના આશીર્વાદ થી ૨૩ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ આ મંદિર ની ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી હતી. આ ભારત...
