પર્યુષણ પર્વ પૂર્વે ગૌતમ અદાણીએ સપરિવાર ગુજરાતના સુપ્રસિધ્ધ મહુડી જૈન મંદિરના દર્શન કર્યા.
અમદાવાદ, ૧૯ ઓગસ્ટ ૨૦૨૬: ૮ સપ્ટેમ્બરથી આરંભ થતા જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ મહાપર્વ પૂર્વે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી,...
