સ્વર્ણિમ યુનિવર્સિટીમાં ‘સ્વર્ણિમ ગરબા’ની ધમાકેદાર ઉજવણી, 2,000થી વધુ વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમ્યા
ગાંધીનગર, 24 ઑક્ટોબર, 2026: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાની રંગત સાથે ‘સ્વર્ણિમ ગરબા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2,000થી...
