હીરો મોટર્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ખૂલશે; પ્રતિ ઇક્વિટી શૅર માટે રૂ. 79 – રૂ. 84ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ
અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026: હીરો મોટર્સ લિમિટેડે તેનું પ્રથમ પ્રારંભિક જાહેર ભરણું (IPO) માટે રૂ. 10ની મૂળ કિંમત (અંકિત મૂલ્ય) ધરાવતા પ્રતિ ઇક્વિટી શેર દીઠ...
