ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી (DAU) ખાતે ‘ડીપ લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ પર પાંચ દિવસીય વર્કશોપનું આયોજન
ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી (DAU), ગાંધીનગર દ્વારા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ (ISI) કોલકાતાના સહયોગથી 9 થી 13 માર્ચ 2026 દરમિયાન “ડીપ લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ: પ્રિન્સિપલ્સ એન્ડ...
