ગોપાલ સ્નેક્સએ ગાંઠિયાને પ્રમોટ કરવા માટે નવું નેશનલ કૈમ્પેન “છોટી ભુખ કા બડા સોલ્યુશન” લોંચ કર્યું
રાજકોટ: ભારતમાં સંગઠિત પરંપરાગત સ્નેક્સ ક્ષેત્રની અગ્રણી, ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપનીએ તેની મુખ્ય પ્રોડક્ટ, ગાંઠિયા માટે “છોટી ભુખ કા બડા સોલ્યુશન” ટેગલાઇન હેઠળ એક નવું...
