અમદાવાદ સલામત ડ્રાઇવિંગમાં ગુજરાતનું નેતૃત્વ કરે છે: ઝુનો ઇન્ડિયા રોડ સેફ્ટી રિપોર્ટ 2026
નવા યુગની ડિજિટલ કંપની કંપની ઝુનો જનરલ ઇન્શ્યુરન્સે ઇન્ડિયા રોડ સેફ્ટી રિપોર્ટ (આઈઆરએસઆર) 2026 બહાર પાડ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે અમદાવાદે 3.48 મિલિયન કિલોમીટર ડ્રાઇવિંગ વર્તણૂકને આવરી લેતી 3 લાખથી વધુ ટ્રિપ્સના...
