વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે એક પારદર્શક નાણાકીય વ્યવસ્થા ડોમેસ્ટિક એજ્યુકેશન લોન ક્ષેત્રે ઓક્સિલોનું દેશવ્યાપી વિસ્તરણ
ભારતની અગ્રણી શિક્ષણ-કેન્દ્રિત NBFC, ઓક્સિલો ફિનસર્વ એ દેશભરની માન્યતા પ્રાપ્ત શાળાઓ અને કોલેજોને સીધી ફી ચુકવણીની સુવિધા આપવા માટે તેના ડોમેસ્ટિક એજ્યુકેશન લોન વર્ટિકલ ‘ઇન્ડિયાએડ’...
