મલેશિયા એરલાઇન્સે ‘પાયલટ પાર્કર: એ સ્ટોરી ઓફ મલેશિયન હોસ્પિટાલિટી’ નામનું નવું કેરેક્ટર-લેડ કેમ્પેઈન લોન્ચ કર્યું
માર્ચ ૨૦૨૬:મલેશિયા એરલાઇન્સે આજે તેનું લેટેસ્ટ કેરેક્ટર-લેડ કેમ્પેઈન, ‘પાયલટ પાર્કર: એ સ્ટોરી ઓફ મલેશિયન હોસ્પિટાલિટી’રજૂ કર્યું છે. ૮૦-સેકન્ડની આ ટૂંકી ફિલ્મ એક મુસાફરના વાસ્તવિક જીવનની...
