ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (ઇન્ડિયા) લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 20 ઓગસ્ટ, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 285 થી રૂ. 300 પ્રતિ ઇક્વિટી શૅર નક્કી કરાઈ
ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (ઇન્ડિયા) લિમિટેડ (“કંપની”) એ તેના પ્રસ્તાવિત પ્રારંભિક ઍજાહેર ઓફર માટે રૂ. 4/- ની મૂળ કિમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 285/-...
