મુન્દ્રાપોર્ટ પર નવનિર્મિત VLCC ટર્મિનલનુંવિધિવતઉદ્ઘાટન કરવામાં આવ્યું
અદાણીપોર્ટ્સ એન્ડ સેઝનામુંદ્રાપોર્ટ પર તાજેતરમાં નવનિર્મિતVLCC ટર્મિનલનુંવિધિવતઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટર્મિનલ દેશનું પ્રથમ VLCC (Very Large Crude Carrier) ટર્મિનલ છે અને પોર્ટએન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો...
