આઇસ મેક રેફ્રિજરેશન અને ગેલિલેઈ હોલ્ડિંગ્સે ભારતમાં કોમર્શિયલ કિચન રેફ્રિજરેશન માર્કેટને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની જાહેરાત કરી
અમદાવાદ, ભારત: ભારતની અગ્રણી રેફ્રિજરેશન સાધનોની ઉત્પાદક કંપનીઓમાંની એક આઇસ મેક રેફ્રિજરેશન લિમિટેડએ આજે જાપાનની ગેલિલેઈ હોલ્ડિંગ્સ કંપની લિમિટેડ સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની જાહેરાત કરી...
