Virat Gujarat

Month : June 2025

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: હરમીત દેસાઈ એ રોમાંચક મેચમાં જી.સાથિયાનને હરાવ્યો, જોકે- દબંગ દિલ્હી એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને કમબેકની તક ના આપી

viratgujarat
અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: હરમિત દેસાઈ એ સાથિયાન જ્ઞાનશેકરનને ભારતના ટોચના 2 પુરુષ ખેલાડીઓની રોમાંચક મેચમાં મહાત આપી હતી. જોકે, ડિફેન્ડિગ ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના હોદ્દેદારોની વર્ષ 2025-2026 માટે નિમણૂંક કરાઇ

viratgujarat
પ્રમુખ તરીકે એડવોકેટ આશુતોષ આર. ઠક્કરની નિમણૂંત થઇ ગુજરાત, અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સની  તારીખ 31 મે 2025ના રોજ 33મી...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

વિક્રાંત મેસી અને શનાયા કપૂરની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોને આકર્ષી રહી છે – ‘આંખો કી ગુસ્તાખિયાં’નું પહેલું પોસ્ટર રિલીઝ

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: અભિનેતા વિક્રાંત મેસી અને શનાયા કપૂર આ ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ દ્વારા દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. આ એક...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

CavinKare-MMA દ્વારા ચિન્ની કૃષ્ણન ઇનોવેશન એવોર્ડ્સ 2025 માટે નામાંકનો માટે આમંત્રણ – 14મો સંસ્કરણ શરૂ

viratgujarat
⇒ સ્ટાર્ટઅપ અને MSME ક્ષેત્રના ભારતના ક્રાંતિ લાવનાર નવોચારોને માન્યતા ⇒ જે ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર નાણાકીય વર્ષ 2023–24માં ₹50 કરોડથી વધુ ન હોય તેઓ માટે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બીએનઆઈ અમદાવાદનું સિમ્પોઝિયમ 2025 સિસિલિયન ગાલા નાઇટ અને સ્ટાર-સ્ટડેડ ફિનાલે સાથે ભવ્ય રીતે પૂર્ણ થયું

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૩ જૂન ૨૦૨૫: બીએનઆઈ અમદાવાદના ત્રણ-દિવસીય ફ્લેગશિપ કાર્યક્રમ, સિમ્પોઝિયમ ૨૦૨૫, રવિવારે સાંજે બહુપ્રતિક્ષિત સિસિલિયન્સ ગોટ ટેલેન્ટ શોકેસ અને ભવ્ય સિસિલિયન ગાલા નાઇટ સાથે...
ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 અલ્ટ્રા માટે આકર્ષક કિંમતો જાહેર

viratgujarat
ગુરુગ્રામ, ભારત ૩ જૂન ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ફલેગશિપ ગેલેક્સી S25 અલ્ટ્રા પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ઓફર જાહેર કરવામાં...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

કાઈનેટિક ગ્રીન દ્વારા 2-વ્હીલરના બિઝનેસના પ્રેસિડેન્ટ તરીકે જયપ્રદીપ વાસુદેવનની નિયુક્તિ સાથે આગામી તબક્કાની વૃદ્ધિ પ્રેરિત કરવા માટે આગેવાની મજબૂત બનાવવામાં આવી

viratgujarat
પુણે ૩જી જૂન ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર્સની અગ્રણી ઉત્પાદક ઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ તેના ઈલેક્ટ્રિક 2-વ્હીલર વેપારના પ્રેસિડેન્ટ તરીકે...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં લોકપ્રિય પર્સનલ કેર બ્રાન્ડ્સની ઉપલબ્ધતા વધારવા માટે મીશો મોલ પી એન્ડ જી, એચયુએલ અને હિમાલય જેવી મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરે છે

viratgujarat
બેંગલુરુ ૩ જૂન ૨૦૨૫: મીશોએ તેના પર્સનલ કેર પ્રોડક્ટ્સની શ્રેણીને વિસ્તૃત કરવા માટે વિશ્વ વિખ્યાત પર્સનલ કેર કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. હવે ગ્રાહકો મીશો મોલ પર...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: જયપુરની પ્રથમ જીતમાં શ્રીજા અકુલા, કનક ઝા ઝળક્યા; સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સની વળતી લડત એળે ગઈ

viratgujarat
અમદાવાદ, જૂન 3, 2025: મંગળવારે ઈન્ડિયન ઓઈલ યુટીટીમાં કનક ઝા અને શ્રીજા અકુલાની ક્લિન સ્વીપની મદદથી જયપુર પેટ્રિઓટ્સે સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને 9-6થી હરાવી હતી. યુએસએના...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ પર્યાવરણ દિવસનિમિત્તે મેટર દ્વારા ‘મિશન એક્સચેન્જ: સ્મોક ટુ ક્લીન ફ્યુચર, ફ્યુઅલ ટુ ચાર્જ’ લોન્ચ કર્યું

viratgujarat
મિશન નો એમિશન: ટ્રેડ ઇન. પાવર ઓન. ક્વીટ સ્મોકિંગ. રાઈડ ઇલેક્ટ્રિક ભારત ૩ જૂન ૨૦૨૫: વિશ્વ પર્યાવરણ દિવસ (૫.૦૬.૨૦૨૫) ના રોજ, ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક વાહન...