ઈન્ડિયન ઓઈલ યુટીટી6: રીથ રિશ્યા, અનિર્બાન ઘોષના પ્રદર્શનથી પીબીજી પુણે જગુઆર્સે કમબેક કરતા યુ મુમ્બા ટીટી 9-6 સામે જીત મેળવી
અમદાવાદ ૦૧ જૂન ૨૦૨૫: ભારતની ટોચની ટેબલ ટેનિસ ખેલાડીઓમાંથી એક રિથ રિશ્યા ટેન્નિસન અને અનિર્બાન ઘોષના શાનદાર પ્રદર્શનથી રવિવારે રમાયેલ મેચમાં પીબીજી પુણે જગુઆર્સે અલ્ટિમેટ...
