Virat Gujarat

Month : June 2025

ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અકાસા એર સેલિબ્રેટ કરે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ; 35,000 ફૂટની ઊંચાઈ પર વેલનેસને સેલિબ્રેટ કરવા તેના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ લોન્ચ કરે છે

viratgujarat
નેશનલ ૨ જૂન ૨૦૨૫: કેફે અકાસા, જે અકાસા એરની ઓનબોર્ડ ભોજન સેવા છે, તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તેના યોગ ડે સ્પેશિયલ મિલની ત્રીજી...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો

viratgujarat
આપણાં મૂળ સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરવા માટે સહુથી એક નિશ્ચિત અંતર રાખવું જરૂરી છે. માનો ખોળો આનંદા યુનિવર્સિટીનું પહેલું સ્થાન છે. મુક્તિ રુપી નારીનો શણગાર...
ગુજરાતજ્વેલર્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કરણ જોહરની ‘ત્યાની જ્વેલરી’ના નવા કેમ્પેઈનમાં શેફાલી શાહ બ્રાન્ડ એમ્બેસેડર બની

viratgujarat
⇒ કરણ જોહરની જ્વેલરી બ્રાન્ડ ‘ત્યાની જ્વેલરી’ એ તેના નવા કેમ્પેઈન ‘ફોર્સિસ ઓફ ત્યાની’ હેઠળ 10 નવા બ્રાન્ડ એમ્બેસેડરની ઘોષણા કરી છે. ⇒ આ કેમ્પેઈન...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનનું ‘સ્કાઇલાઇન છાસ’ સેવા પ્રોજેક્ટ પૂર્ણ

viratgujarat
સીજી રોડ પર ૩૦ દિવસમાં ૭૫,૦૦૦થી વધુ છાસના ગ્લાસ વિતરણ ગુજરાત, અમદાવાદ ૦૨ જૂન ૨૦૨૫: “સ્કાઇલાઇન ની છાસ, ગરમીમાં હાસ”સાથે રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનએ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

યુ મુમ્બા એ અમદાવાદ એસજી પાઈપર્સ વિરુદ્ધ પ્રથમ જીત મેળવી

viratgujarat
અમદાવાદ ૦૨ જૂન ૨૦૨૫: યુ મુમ્બા ટીટીએ શાનદાર અંદાજમાં વળતી લડત આપતા વેસ્ટર્ન ડર્બીમાં અમદાવાદ એસજી પાઈપર્સને 10-5થી મહાત આપી હતી. વર્લ્ડ નંબર-12 બર્નાડેટ સ્ઝોક્સ,...
ગુજરાતટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

MakeMyTripએ ટ્રેઇન મુસાફરોને સહાય કરવા માટે નવીન ‘સીટ અવેલબિલિટી’ ફીચર લોન્ચ કર્યુ

viratgujarat
ગુરુગ્રામ 2 જૂન 2025: ભારતમાં રિઝર્વ્ડ (આરક્ષિત) ટ્રેઇન ટિકીટ્સ ડિપાર્ચર (પ્રસ્થાન) પહેલાના 60 દિવસો સુધી ખુલ્લી રહે છે. આમ છતાં મોટા ભાગના મુસાફરો ફક્ત જેમ તારીખ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“મને સૌથી વધુ ત્યાં ગમે છે, જ્યાં કથા હોય.”

viratgujarat
હું જ્યાં છું, ત્યાં સુધી મારા શ્રોતાઓને ઉપર ઉઠાવવા ઈચ્છું છું. તમારી હસ્તીનીપળેપળનેપ્રભુનાં નામમાં ડૂબાડી દો – આસ્થિની ચિંતામાં ન પડો આજના રામકથાના આઠમા ચરણમાં...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે, જ્યારે વેસ્ટર્ન ડર્બીમાં યુ મુમ્બાનો સામનો અમદાવાદ એસજી પાઈપર્સથી થશે

viratgujarat
વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરાશે; તમામ મુકાબલા એકા અરેના અમદાવાદ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૦૧ જૂન ૨૦૨૫: છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે અનેક લોકોનાં મોત નિપજયા છે અને જાનમાલને ભારે નુક્સાન થયું છે....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

viratgujarat
અમદાવાદ 1 જૂન 2025 – સામાજિક કાર્યો થકી સમાજમાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં જરૂરિયાતમંદ બાળકોને...