Virat Gujarat

Month : October 2025

ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

વિશ્વના ટોચના બોક્સર્સ વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલ્સ 2025માં રમતા જોવા મળશે, ભારતે 20 ખેલાડીઓનાં મજબૂત દળની જાહેરાત કરી

viratgujarat
18 દેશના 140થી વધુ ખેલાડીઓ; જેમાં પેરિસ ઓલિમ્પિક મેડલિસ્ટ પણ સામેલ છે, 14 થી 21 નવેમ્બર દરમિયાન ગ્રેટર નોયડા ખાતે ટકરાશે દિલ્હી | ૨૮મી ઓક્ટોબર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

એ રીતે રહો કે ભીડમાં નહીં પણ એકાંતમાં છું,મૌન છું ને સ્મરણમાં રહો.

viratgujarat
*કથા ટેન્ટ કે મંડપને જ નહીં ત્રિભુવનને શાંત કરી દે છે* *બધાને શાંત કરી દે એ કથાનો સ્વભાવ છે,પ્રભાવ નહીં.* *રામાયણ વાંચવું નહીં,પાઠ કરવો;કારણ કે...
ગુજરાતફાઇનાન્શિયલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડેઝર્વે સીરીઝ C ફંડિંગમાં રૂ.350 કરોડ એકત્ર કર્યા

viratgujarat
મુંબઈ | ૨૭મી ઓક્ટોબર ૨૦૨૫: ટેકનોલોજી-સંચાલિત વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ, ડેઝર્વે આજે સીરીઝ સી ફંડિંગમાં ₹350 કરોડ એકત્રિત કર્યાની જાહેરાત કરી, જેનાથી તેની કુલ મૂડી ₹850...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ડલ્કોફ્લેક્સ® દ્વારા આપણે રોજબરોજ કાંઈક કરીએ તેની પર વાર્તાલાપ છેડવા માટે ‘kNOw CONSTIPATION’ કેમ્પેઈન શરૂ કરાઈ

viratgujarat
“kNOw Constipation” સાથે ડલ્કોફ્લેક્સ ® રમૂજ અને ભાવનાત્મક વાર્તાકથન થકી વાર્તા કહેવાની બાબતમાં નવો દાખલો બેસાડી રહી છે મુંબઈ | ૨૭મી ઓક્ટોબર ૨૦૨૫: દરેક 5...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિરોધ જ વિરાધ છે.

viratgujarat
વિરોધ ન કરવાનો સંકલ્પ કરો ત્યારે વિરોધ વધારે વધશે! “રીલના જમાનામાં રીયલનેશોધવો ખૂબ મુશ્કેલ બને છે.” “હું પ્રચારનો નહીં પણ(બાહુ) પસારનો માણસ છું.” લોકમાન્યતા અને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સામેવાળાને પોતે અસાધુ છે એવું જણાવવા ન દે એ જ સાધુ!

viratgujarat
જહાં જહાં કદમ રખે રઘુરાઇ-આધ્યત્મઇતિહાસની મહત્વની રામકથાયાત્રાનો આરંભ આ સહજ યાત્રા છે,અસ્તિત્વનું પ્રત્યેક અંગ સહજ છે. દુર્ગુણ રૂપી હથોડી ખીલીઓ જ શોધ્યા કરે છે,પણ સાધનાની...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અગસ્ત્ય મુનિ આશ્રમથી પૂજ્ય મોરારી બાપુએ રામકથા યાત્રાના બીજા દિવસની શરૂઆત કરી

viratgujarat
હું પ્રચારનો નહીં, પ્રસારનો માણસ છું : પૂજ્ય મોરારી બાપુ સતના, મધ્ય પ્રદેશ | ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫: રવિવારે મધ્યપ્રદેશનાં સતનાના અગત્સ્ય મુનિ આશ્રમથી પૂજ્ય મોરારિ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દિવ્ય રામ યાત્રા સતના પહોંચી – અગસ્ત્ય મુનિ આશ્રમ ખાતે મોરારી બાપુની રામ કથાનો શુભ પ્રારંભ

viratgujarat
સતના, મધ્ય પ્રદેશ | 26મી ઑક્ટોબર 2025: પૂજ્ય મોરારી બાપુની ભવ્ય રામ યાત્રા સતના પહોંચી છે, જે ભગવાન રામના પવિત્ર ચરણોને યાદ કરીને આધ્યાત્મિક યાત્રામાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપુએ ચિત્રકૂટથી રામભક્તોને સંબોધ્યા, “રામયાત્રા”નો શુભારંભ કર્યો.

viratgujarat
આમ આ એક બાહ્ય યાત્રા લાગે છે, પરંતુ તે એક સંપૂર્ણ આધ્યાત્મિક, આંતરિક યાત્રા છે: પૂજ્ય મોરારી બાપુ ચિત્રકૂટ | 26મી ઑક્ટોબર 2025: જાણીતા કથાકાર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ ચિત્રકૂટથી અયોધ્યા વાયા લંકા ઐતિહાસિક રામ યાત્રાનો શુભારંભ કર્યો

viratgujarat
ચિત્રકૂટ | 25 ઓક્ટોબર 2025: રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા મુખ્ય અતિથિ શ્રી રાજેન્દ્ર શુક્લ અને...