Virat Gujarat

Month : January 2026

ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

2026: શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરાના ખરીદદારોના માનસશાસ્ત્રને બદલી શકશે!

viratgujarat
વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — 2025માં વડોદરાની રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી ઓછા આંકવામાં આવેલી છતાં નોંધપાત્ર બાબત એટલે ખરીદદારોની વિચારસરણીમાં આવેલું પરિવર્તન—અપેક્ષિત નિર્ણયોથી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

2026 : વડોદરાના રોજગાર બજારમાં સ્પષ્ટ વૃદ્ધિ થવાની સંભાવના અને તેના લીધે રહેઠાણની માંગમાં પણ વધારો થશે

viratgujarat
વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — 2025 નું વર્ષ એ વડોદરાના રિયલ એસ્ટેટ બજાર માટે એક નિર્ણાયક વર્ષ હતું, જે માત્ર કિંમતોમાં થયેલા વધારાની...
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇનહેલ્થકેર

સેવા પરમો ધર્મ : પ્રેરણાદાયી કિસ્સો તાજેતરમાં સાલ હોસ્પિટલ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે જોવા મળ્યો

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — કહેવાય છે કે જ્યારે નિઃસ્વાર્થ સેવા કરનાર વ્યક્તિને મુશ્કેલી પડે ત્યારે સમાજ અને સંસ્થાઓ તેમની વ્હારે આવે જ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

કોકા-કોલા 12 વર્ષ પછી ભારતમાં આઈકોનિક ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફી લાવી

viratgujarat
નવી દિલ્હી | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — મૂળ ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફીનું કોકા- કોલા દ્વારા ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફી ટુરના ભાગરૂપે ભારતમાં આગમન થયું છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ — ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ...
CSR પ્રવૃત્તિઓ

જેનબકર્ટે ગુજરાતમાં ભારતની પ્રથમ વ્યાપક 10 પ્રકારની કેન્સર સ્ક્રીનીંગ વાનની શરૂઆત કરી

viratgujarat
ભારતની પ્રથમ 10 પ્રકારની કેન્સરનું સ્ક્રીનીંગ વાન ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ-સ્તરીય નિદાન સેવાઓ પહોંચાડે છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટિત એક મહત્વપૂર્ણ પહેલ...
બિઝનેસ

અમાગી મીડિયા લેબ્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 13 જાન્યુઆરી, 2026ના રોજ ખુલશે

viratgujarat
અમાગી મીડિયા લેબ્સ લિમિટેડ (the “Company”)ના પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર(“Equity Shares”) દીઠ રૂ. 343થી રૂ. 361નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે...
CSR પ્રવૃત્તિઓ

મોદીના સ્વપ્નનું ગામ તરીકે ઓળખ બનશે

viratgujarat
પાલિતાણા તાલુકાના હણોલ ગામે ‘મારું ગામ – મારું અભિમાન’ ના સૂત્ર સાથે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬’ નું તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી  દરમ્યાન ભવ્ય અને બહુવિધ...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

અમદાવાદના ભવિષ્યના વિકાસની દિશા નિર્ધારિત કરતું ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ્સ’નું આયોજન

viratgujarat
ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં વિઝનરીઝ પેનલ અંતર્ગત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત, અમદાવાદ | ૦૯મી જાન્યુઆરી ૨૦૨૬ — માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો આયુર્વિવેક મહોત્સવમાં મેગા આયુર્વેદ કોન્ફરન્સ માં ભાગ લેશે

viratgujarat
આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા 10 થી 11, જાન્યુઆરી દરમિયાન આયુર્વિવેક મહોત્સવમાં એક્સ્પો, મેગા ફ્રી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, સ્પેશ્યલીટી આયુર્વેદ ઓપીડી નું આમજનતા માટે આયોજન ગુજરાત,...