ITE ગ્રૂપ અને NDDB ડેરી સર્વિસિસ વચ્ચે અમદાવાદમાં MOU, ભારતીય ડેરી પ્રોસેસિંગ અને પેકેજિંગ ટેક્નોલોજીને રશિયન બજાર સુધી પહોંચાડવાનો હેતુ
અમદાવાદ, 9 સપ્ટેમ્બર: ભારતમાં ડેરી સાધનો, પેકેજિંગ અને પ્રોસેસિંગ ટેક્નોલોજીનું ઉત્પાદન કરતી કંપનીઓને રશિયન બજારમાં પ્રવેશવા માટેની એક સુવ્યવસ્થિત તક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ...
