Virat Gujarat
બિઝનેસ

કોસમોસ કો-ઓપ. બેન્ક ઓઢવ બ્રાન્ચની 20 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે પૂજાઅર્ચના યોજાઈ

કોસમોસ કો-ઓપ. બેન્ક ઓઢવ બ્રાન્ચ તા.11-05-2026ના રોજ સફળતાના 20 વર્ષ નિમિત્તે ઓઢવ બ્રાન્ચમાં પૂજા-અર્ચના તથા કેક કટીંગનું આયોજન રાખવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઓઢવ બ્રાન્ચના મેનેજર ધવલ પટેલે જણાવ્યું હતું કે ઓઢવ બ્રાન્ચમાં 100.23 કરોડની ડીપોઝીટ તથા લોન 99.79 કરોડ તેમજ 9 હજાર જેટલા કસ્ટમર ધરાવતી શાખા છે.

આ સફળતાની ઉજવણીમાં કોસમોસ કો-ઓપ. બેન્કના ગુજરાતના ચીફ જનરલ મેનેજર વિનોદ દદલાની તથા ગુજરાતના આસીસ્ટન જનરલ મેનેજર અમિત મહેતા, ચીફ મેનેજર વિનોદ ચૌધરી આબાદ બેન્કના ચેરમેન ભુપેન્દ્ર પારેખ, ઓઢવ ગુજરાત વેપારી મહામંડળના ચેરમેન પ્રવિણ પટેલ હાજર રહ્યા હતાં.

Related posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

viratgujarat

ભારત કોકિંગ કોલ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 9 જાન્યુઆરી, 2026 ના રોજ ખુલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 21 થી રૂ. 23 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ

viratgujarat

માઇક્રોને ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું

viratgujarat

Leave a Comment