Virat Gujarat

Category : સ્પોર્ટ્સ

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: સ્નેહિતની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીતે અમદાવાદ એસજી પાઈપર્સને કોલાકાતા થંડરબ્લેડ્સથી આગળ નીકળવાની તાકાત આપી

viratgujarat
અમદાવાદ ૧૦ જૂન ૨૦૨૫: ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી સ્નેહિત સુરવજ્જુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં સૌથી મોટો અપસેટ સર્જ્તા વર્લ્ડ નંબર-26 અરુણા કાદરીને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની જીતમાં ઝળકી; ડેમ્પો ગોવા ચેલેન્જર્સ સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને હરાવી ટોચના સ્થાને પહોંચ્યું

viratgujarat
અમદાવાદ ૯ જૂન ૨૦૨૫: ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં સોમવારે ડેમ્પો ગોવા ચેલેન્જર્સે ટેબલમાં ટોચના સ્થાને પહોંચવાની તકનો લાભ ઉઠાવતા સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: કોલકાતા થંડરબ્લેડ્સ એ ગત ચેમ્પિયન ગોવા ચેલેન્જર્સને 9-6થી હરાવ્યું, પ્લેઓફની રેસમાં પહોંચ્યું

viratgujarat
અમદાવાદ 8 જૂન 2025:  ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ(યુટીટી)માં રવિવારે કોલકાતા થંડરબ્લ્ડેસ એ અંકુર ભટ્ટાચાર્ય, કાદરી અરુણા અને એન્ડ્રિયાના ડિયાઝની શાનદાર સિંગલ્સ જીતની મદદથી ગત...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

યુટીટી-6: શાનદાર લયમાં રહેલ દબંગ દિલ્હીએ અજેય અભિયાનને આગળ ધપાવતા પીબીજી પુણે જગુઆર્સને મહાત આપી

viratgujarat
અમદાવાદ 8 જૂન 2025: અલ્ટિમેટ ટેબલ ટેનિસની સિઝન-6માં રવિવારની બીજી મેચમાં એ ટેબલ ટોપર દબંગ દિલ્હી ટીટીસી એ પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 11-4ના અંતરથી જીત...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઇન્ડિયનઓઇલ યુટીટી સિઝન 6: જીત ચંદ્રાએ WR34 રિકાર્ડો વોલ્થરને હરાવી અમદાવાદ SG પાઇપર્સ સામે જયપુર પેટ્રિયોટ્સને શાનદાર જીત અપાવી

viratgujarat
અમદાવાદ ૭ જૂન ૨૦૨૫: ઇન્ડિયનઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) માં શનિવારે ભારતીય ખેલાડી જીત ચંદ્રાના નેતૃત્વમાં જયપુર પેટ્રિયોટ્સે અમદાવાદ SG પાઇપર્સને હરાવ્યા હતા. જીતે વર્લ્ડ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: પાવર કપલ હરમીત દેસાઈ, ક્રિત્વિકા સિંહા રૉય એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 10-5થી જીત અપાવી

viratgujarat
અમદાવાદ 6 જૂન 2025: અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગની સિઝન-6માં શુક્રવારે ભારતીય ટેબલ ટેનિસ જગતના પાવર કપલ હરમીત દેસાઈ અને ક્રિત્વિકા સિંહા રૉય એ ડિફેન્ડિંગ ચેમ્પિયન...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: વર્લ્ડ નંબર-12 બર્નાડેટ સઝોક્સને હરાવી જયપુર પેટ્રિઓટ્સની 8-7થી રોમાંચક જીતમાં શ્રીજા અકુલા ઝળકી

viratgujarat
અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર શ્રીજા અકુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં ગુરુવારે અત્યારસુધીની સિઝનમાં સૌથી મોટી જીત મેળવી. તેણે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: અયહિકા મુખર્જી અમદાવાદ એસજી પાઈપર્સની સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ જીતમાં ઝળકી

viratgujarat
અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: અયહિકા મુખર્જીના શાનદાર પ્રદર્શનની મદદથી અમદાવાદ એસજી પાઈપર્સે ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં પોતાની પ્રથમ જીત મેળવી, ટીમે સ્ટેનલીઝ ચેન્નાઈ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: હરમીત દેસાઈ એ રોમાંચક મેચમાં જી.સાથિયાનને હરાવ્યો, જોકે- દબંગ દિલ્હી એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને કમબેકની તક ના આપી

viratgujarat
અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: હરમિત દેસાઈ એ સાથિયાન જ્ઞાનશેકરનને ભારતના ટોચના 2 પુરુષ ખેલાડીઓની રોમાંચક મેચમાં મહાત આપી હતી. જોકે, ડિફેન્ડિગ ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: જયપુરની પ્રથમ જીતમાં શ્રીજા અકુલા, કનક ઝા ઝળક્યા; સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સની વળતી લડત એળે ગઈ

viratgujarat
અમદાવાદ, જૂન 3, 2025: મંગળવારે ઈન્ડિયન ઓઈલ યુટીટીમાં કનક ઝા અને શ્રીજા અકુલાની ક્લિન સ્વીપની મદદથી જયપુર પેટ્રિઓટ્સે સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને 9-6થી હરાવી હતી. યુએસએના...