Virat Gujarat

Category : મનોરંજન

ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સિઝનનો સૌથી મોટો ધમાકો: રૂશા એન્ડ બ્લિઝા અને નીતિ મોહને એલી અવરામ સાથે મળીને રજૂ કર્યું “ઝાર ઝાર”

viratgujarat
મુંબઈ | ૦૭ ઓક્ટોબર ૨૦૨૫: પ્રોડ્યુસર-કમ્પોઝર જોડી રૂશા એન્ડ બ્લિઝા, જાણીતા ગાયિકા નીતિ મોહન, બહુ-પ્રતિભાશાળી કલાકાર ફરહાન ખાન, અને જાણીતી અભિનેત્રી-નૃત્યાંગના એલી અવરામે તેમના નવા...
ગુજરાતબિઝનેસબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

કંતારા: પ્રકરણ 1ની બોક્સ ઓફિસ પર છપ્પડ ફાડ કમાણી ચાલુ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: ઋષભ શેટ્ટીની કંતારા: પ્રકરણ 1 બોક્સ ઓફિસ પર તેની છપ્પડ ફાડ કમાણી ચાલુ રાખી છે, કંતારા: પ્રકરણ 1 એ...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

જાવા યઝદીએ ભારતની રાઇડિંગ કમ્યુનિટી માટે તેની પ્રીમિયમ ક્લાસિક મોટરસાઇકલ્સને વધુ આકર્ષક બનાવી

viratgujarat
Strap: તહેવારોના ધસારામાં સ્ટૉક ખૂટી જાય તે પહેલાં માત્ર 999 રૂપિયામાં જાવા અથવા યઝદી મોટરસાઇકલ બૂક કરવાની તક; જીએસટી 2.0પછી જાવા અને યઝદીની મોટરબાઇક્સનાઆઠ આઇકોનિકવેરિયેન્ટ્સમાંથી...
ગરબાગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સંજુ બાબા એ અમદાવાદની ગર્લ “પલાશ”ને આપી “જાદુ કી ઝપ્પી”

viratgujarat
બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા સંજય દત્તે અમદાવાદના નવરાત્રી મહોત્સવને માણ્યો ગુજરાત, અમદાવાદ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રીના સાતમાં નોરતે B ટાઉનનાં પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત અમદાવાદના...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

૨૦૨૫ નું સૌથી મોટું પાર્ટી ગીત ‘કોકૈના’ સાથે બાદશાહનો નવો ધમાકો!

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫: ગ્લોબલ પોપ અને હિપ-હોપ સ્ટાર બાદશાહનું નવું પાર્ટી ગીત ‘કોકૈના’ રિલીઝ થયું છે. સારેગામા મ્યુઝિક દ્વારા રિલીઝ કરાયેલા આ...
ગુજરાતગુજરાત સરકારઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી ફિલ્મ “ભમ”ને બે સ્ટેટ અવોર્ડ એનાયત કરવામાં આવ્યા

viratgujarat
એક્ટર સંજય પ્રજાપતિ અને સિંગર ઉમેશ બારોટને મુખ્યમંત્રી દ્વારા અવોર્ડ આપવામાં આવ્યા ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમા જગતના કલાકારો...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

મનીષ મલ્હોત્રાની ફિલ્મ ગુસ્તાખ ઇશ્કનું નવું ગીત ‘ઉલ્જાલુલ ઇશ્ક’ પ્રેક્ષકોની માંગ પર રિલીઝ થયું

viratgujarat
ક્યારેક પ્રેમ રાહ જોતો નથી – અને આ વખતે, ગીત પણ રાહ જોઈ શકતું નથી. ગુજરાત, અમદાવાદ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ગુસ્તાખ ઇશ્ક – કુછ...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સંજૂ રાઠોડે “સુંદરી” થી મચાવી ધૂમ – YouTube FanFest 2025 માં થયો ગ્રાન્ડ લોન્ચ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫: મુંબઈમાં યોજાયેલ YouTube FanFest 2025 સંગીતનો સૌથી મોટો ઉત્સવ બની ગયો, જ્યારે યુવા સ્ટાર સંજૂ રાઠોડ એ પોતાનું નવું...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘’અસાધારણ ખલાસી બાદ, આદિત્ય ગઢવી આ તહેવારની સિઝનમાં કોક સ્ટુડીયો ભારતમાં મીઠા ખારા લાવી રહ્યા છે”

viratgujarat
મીઠા ખારા, ગુજરાતના અગરીયા સમાજને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ Link to the song: HERE નેશનલ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતના વિવિધ સંગીતના વારસાની ઉજવણી કરતુ કોક સ્ટુડીયો ભારતએ...
ગુજરાતબિઝનેસબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ભારતીય સિનેમા માટે એક ગર્વની ક્ષણ, ‘ગાંધી’ ફિલ્મે ટોરોન્ટોને હચમચાવી નાખ્યું, વર્લ્ડ પ્રીમિયરમાં ઉભા થઈને તાળીઓ પાડી

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં એક ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ ક્ષણ જોવા મળી જ્યારે ‘ગાંધી’ શ્રેણીના પહેલા બે એપિસોડને...