Virat Gujarat

Category : ગુજરાત

ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

સ્ટ્રાઇક ટૂ: ગ્લોબલ ચેસ લીગ 2026માં 42 બૉબર રજૂ કરીને જાવા ઑલ સ્ટારે વધુ એક મોટી ચાલ ખેલી

viratgujarat
ભારતની પ્રથમ પર્પઝ-બિલ્ટ બૉબર અને ‘સ્ટાઇલ આઇકન ઑફ ધી યર’ વિજેતા હવે ઑલ સ્ટાર્સની સાથે મેદાનમાં ઉતરી રહી છે ઑલ સ્ટાર્સના સ્વરૂપ, લક્ષણો અને સાહસિકતા...
ઈલેક્ટ્રોનિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

TECNO SPARK Go 3 Pro ભારતમાં લોન્ચ, IP69 પ્રોટેક્શન સાથે રોજિંદા ઉપયોગમાં વધુ ટકાઉ

viratgujarat
સમગ્ર ભારતમાં રૂ. 15,999ની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ IP69 વોટર અને ડસ્ટ પ્રોટેક્શન સાથે 1.5 મીટર ડ્રોપ પ્રોટેક્શન 120Hz ડિસ્પ્લે, 5200mAh બેટરી અને Dual DTS Speakers...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કૃષ્ણ ભજનીય છે.

viratgujarat
કૃષ્ણને નવનીત અને નવ નીત પસંદ છે. કૃષ્ણ જેલમાં અને જળમાં પણ જન્મ્યો છે. બુદ્ધપુરુષનો સંકેત સમજી જાય એ ક્યારેય ફરિયાદ નહીં કરે. કર્તવ્ય કર્મ...
ગુજરાતરાષ્ટ્રીયલાઇફ સ્ટાઇલસ્પોર્ટ્સહેડલાઇન

રોટરી રેકેટ લીગ ૧.૦માં ૧૫૦થી વધુ ખેલાડીઓનો ઉત્સાહભેર સહભાગ — રમત, તંદુરસ્તી અને મિત્રતાનો અનોખો સંગમ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ | રોટરી સભ્યો અને તેમના પરિવારજનોમાં રમતગમત, તંદુરસ્તી અને પરસ્પર મિત્રતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રથમ વખત યોજાયેલી રોટરી રેકેટ...
ગુજરાતરાજકારણ

રાજ્યમાાં દરરોજ સરેરાશ ૩થી વધુ દચલતો અને દર ૪૮ કલાકે એક આદદવાસી ભાઈ-બિેન પર અત્યાિાર કે િુમલાની ઘટના બને છે: ડૉ.ચિરેન બેન્કર

viratgujarat
ગુજરાતની ભાજપ સરકારના ‘ચવકાસ’ના પોકળ દાવાઓ વચ્િે રાજ્યનો દચલત અને આદદવાસી સમાજ આજે ભયના ઓથાર િેઠળ જીવી રહ્યો છે. લોકસભાના પટલ પર રજૂ થયેલા આાંકડાઓએ...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

MICA અને IGNCAએ સાંસ્કૃતિક વારસા અને વ્યૂહાત્મક સંચાર વચ્ચે સેતુ રચવા માટે હાથ મિલાવ્યા

viratgujarat
ભાગીદારી અંતર્ગત બે સંયુક્ત પ્રમાણપત્ર કાર્યક્રમો, હસ્તકળા ક્ષેત્રે સંયુક્ત સંશોધન, વિદ્યાર્થીઓ માટે ફીલ્ડ ઇમર્શન અને કારીગરોના ક્ષમતા વિકાસ માટે પહેલ અમદાવાદ, ગુજરાત | ૦૩ સપ્ટેમ્બર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સનાતન ધર્મએ સાક્ષાત વિગ્રહ ધારણ કર્યો એ કૃષ્ણાવતાર છે.

viratgujarat
ભગવાન કૃષ્ણનો સમગ્ર અવતાર આઠ સત્ય સાથે જોડાયેલો છે. કૃષ્ણ પૂર્ણ-પરિપૂર્ણ-સંપૂર્ણ છે. આજે મૂળ ધર્મને ચાતરીને છજ્ઞધર્મ આવી ગયા છે,ધર્મ સાથે,ધર્મના નામે જ છળ થઈ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી (કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો

viratgujarat
મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા છે. કૃષ્ણ સ્વયં સનાતન ધર્મ છે. “ઇતિહાસ જ બતાવશે કે કોણ સનાતનની સેવા કરી રહ્યું છે.”...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા સુવિધાના પ્રારંભરૂપે કર્ણાવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (KIMS) હોસ્પિટલનું ઉદ્ઘાટન...
ગુજરાતધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જન્માષ્ટમી પર્વે વ્યાસ બ્રધર્સ દ્વારા ‘નાદ – ભજન જેમિંગ’નો અદભુત અને દિવ્ય લાઇવ શૉ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | છેલ્લા ૩૫ વર્ષથી ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગીત ક્ષેત્રે ડંકો વગાડનાર તેમજ ગુજરાતની ખૂબ જાણીતી માણભટ્ટ આખ્યાન પરંપરાના...