Category : મોટીવેશન
અમદાવાદમાં ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો ‘સમાજ ગૌરવ એવોર્ડ 2026’; સોનુ સૂદની ગૌરવમય ઉપસ્થિતિમાં 43 ચેન્જમેકર્સનું સન્માન
અમદાવાદ, ગુજરાત | ૧૬ જૂન ૨૦૨૬ | સમાજ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સામાજિક સેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવાના...
ભરવાડ યુવા સંગઠનનો અનોખો પ્રયાસ : અમદાવાદમાં ૫૫ JCBનું વિતરણ, નવનિયુક્ત અધિકારીઓનું સન્માન
અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — ભરવાડ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા સમાજના યુવાનોને રોજગાર સાથે જોડવા માટે શરૂ કરવામાં આવેલી “યુવા રોજગાર યોજના...
શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ રેકોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યું
મહોત્સવ દરમિયાન દરરોજ લગભગ 4,00,000 લિટર વેસ્ટ વોટરનું શુદ્ધિકરણ, 7 દિવસમાં કુલ 28 લાખ લિટર પાણીનું રિસાયક્લિંગ જેતલપુર, અમદાવાદ | ૦૯ માર્ચ ૨૦૨૬ — શ્રી...
સાબરમતી યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ સંપન્ન: 467 વિદ્યાર્થીઓને પદવી અને 25 તેજસ્વીઓને ગોલ્ડ મેડલ એનાયત
આજના સ્પર્ધાત્મક યુગમાં સતત સ્કીલ અપગ્રેડેશન અને નવું શીખવાની વૃત્તિ જ તમારી સફળતા નક્કી કરશેઃ સની પટેલ, પ્રેસિડેન્ટ – સાબરમતી યુનિવર્સિટી અમદાવાદ, ગુજરાત | ૨૮...
અમદાવાદની નીમા વિદ્યાલય સંકૂલની નવદીપ હાઇસ્કૂલે વિદ્યાર્થીઓના સન્માનનું અનોખું આયોજન કર્યું
અમદાવાદ, ગુજરાત | ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ — નીમા વિદ્યાલય સંકૂલ નવદીપ હાઇસ્કૂલહંમેશા પ્રવૃતિઓથી ધમધમતું શાળા સંકૂલ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આચાર્ય સાથે શિક્ષકો સતત...
Sprint Era દ્વારા આયોજિત TCL ટૂર્નામેન્ટ સીઝન 17માં મહિલાઓએ ક્રિકેટ મેદાનમાં રચ્યો ઇતિહાસ
અમદાવાદ, ગુજરાત | ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — મહિલા સશક્તિકરણ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે Sprint Era દ્વારા આયોજિત TCL ટૂર્નામેન્ટ સીઝન 17નું સફળ આયોજન...
વિટ્સ કામત્સ સિલ્વાસાએ કામત હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની 38મી વર્ષગાંઠ ઉજવણીના ભાગ રૂપે ‘કામત આર્ટ લીગ’નું સફળતાપૂર્વક આયોજન કર્યું
અમદાવાદ, ગુજરાત | ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — વિટ્સ કામત્સ સિલ્વાસાએ તાજેતરમાં કામત આર્ટ લીગનું આયોજન કર્યું હતું, જે 5 થી 15 વર્ષની વયના બાળકોમાં સર્જનાત્મકતા...
વિરાસત ફાઉન્ડેશનના રોહન જરદોશે પોતાના પુત્ર રૂહાનના જન્મદિવસને શેરિંગનું લેસન બનાવ્યો
ગુજરાત, અમદાવાદ | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — વિરાસત ફાઉન્ડેશનના સ્થાપક, ક્રિએટિવ સ્ટ્રેટેજિસ્ટ અને કોર્પોરેટ ફિલ્મમેકર રોહન જરદોશે તેમના પુત્ર રૂહાનના ત્રીજા જન્મદિવસને સેવાભાવની ભાવનાથી ઉજવ્યો...
