અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક અને યુથ મોટિવેશનલ સ્પીકર વત્સલ દીક્ષિતને કોચીમાં ‘Best Startup Mentor of the Year’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
અમદાવાદ, ગુજરાત | ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક, યુથ મોટિવેશનલ સ્પીકર તથા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે લાંબા સમયથી સક્રિય રીતે જોડાયેલા વત્સલ દીક્ષિતને કેરળના...
