વોકેથોન થેલેસેમિયા અંગે જાગૃતિ લાવે છે, જેનેટિકસ્ક્રીનીંગના મહત્વ પર પ્રકાશ પાડે છે
ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: નોવાઆઈવીએફ અને વિંગ્સવુમન્સ હોસ્પિટલ દ્વારા ગુરુવારે સવારે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં...
