Virat Gujarat
ગુજરાતજીવનશૈલીફેશનમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો

ગુજરાત, અમદાવાદ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫: વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભાગ લીધો. આ શોમાં વિજેતાઓએ પોતાનું સ્થાન મેળવ્યું, જેમાં મિસ કેટેગરીમાં દેવાંશી શાહ, કિડ્સ કેટેગરીમાં તાવલેન, મિસ્ટર કેટેગરીમાં નિતિન કૃષ્ણા, મિસેસ કેટેગરીમાં કાશ્વી નવાણી અને ટીન કેટેગરીમાં જેગનક્ષી પટેલ વિજેતા બન્યા. આ શોના આયોજક ગોપાલ શર્મા હતા અને ન્યાયાધીશ તરીકે ડૉ. સાગર આબિચંદાની, કૃના મિસ્ત્રી, દીપિકા પાટિલ અને અંજલિ રાઠોડ હતા.

શોના મુખ્ય મહેમાન તરીકે તરૂણ બારોટ (પૂર્વ ડિવાયએસપી), દિનેશ કુશવાહ (બાપુનગર વિધાનસભા ધારાસભ્ય – ભાજપ), અમૂલ ભાઉ, જીતેન્દ્રસિંહ રાજપૂત અને ભવાનીસિંહ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

માતા-પિતા બાળકો માટે જ્ઞાનાત્મક શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપતા હોવાને લીધે ગુજરાતમાં એમેઝોન ટોય્ઝ એન્ડ બુક્સનાં વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઇ

viratgujarat

ફૂલોથી લઈને ચોકલેટ્સ સુધી હવે પ્રોટીન અને સ્લીપ ગમીઝ પણ: માતૃદિન પર ભારતમાં શું ગિફ્ટ થયું તે અંગે ઇન્સ્ટામાર્ટનો ખુલાસો

viratgujarat

ગુજરાત ઇન્જેક્ટ (કેરલ) લિમિટેડે ત્રીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો જાહેર કર્યા, ચોખ્ખો નફો 4,500% વધ્યો

viratgujarat

Leave a Comment