અદાણી એનર્જી સોલ્યુશન્સને પ.બંગાળમાં ૨૫૦૦ મેગાવોટ રિન્યુએબલ એનર્જી પુરી પાડવા લેટર ઓફ એવોર્ડ મળ્યો
અમદાવાદ, ૨૧ નવેમ્બર ૨૦૨૬: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, પાવરપલ્સ ટ્રેડિંગ સોલ્યુશન્સ લિ..ને પશ્ચિમ બંગાળ રાજય વીજ વિતરણ કંપની તરફથી ૨૫ વર્ષ માટે...
