વનતારાના 10-વર્ષની મડાગાસ્કર પાર્ટનરશીપ પર હસ્તાક્ષર, પ્રાણીઓને તેમના મૂળ વસવાટ દેશોમાં સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી
એન્ટાનાનારિવો/ જામનગર, 24મી નવેમ્બર 2026: પૃથ્વી પરથી સૌથી ઝડપથી નામશેષ થઈ રહેલા વન્યજીવોમાંના કેટલાક માટે એક મહત્વપૂર્ણ કદમ ભરતા, ભારતના ગુજરાતમાં જામનગર સ્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ...
