‘લિટલ થોમસ’ માટે રસિકા દુગ્ગલે ચાર મહિનામાં પિયાનો વગાડવાનું શીખ્યું, અલગ-અલગ શૂટિંગની વચ્ચે કીબોર્ડ પર કરતી હતી પ્રેક્ટિસ: ‘હોરર શોના સીન વચ્ચે ખુશીથી પિયાનો વગાડતી હતી’
મુંબઈ, ઑક્ટોબર 2026: અભિનેત્રી રસિકા દુગ્ગલે પોતાની આગામી ફિલ્મ લિટલ થોમસ માટે પોતાના પાત્રની તૈયારીને એક અલગ જ સ્તરે પહોંચાડી હતી. તેણે માત્ર ચાર મહિનામાં...
