ઈન્કમટેક્ષ વિભાગ, અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંક તથા ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંકના સંયુક્ત ઉપક્રમે ટેક્ષ રીટર્ન ફાઈલીંગની નિયમનકારી જાણકારી આપતો સેમિનાર યોજાયો.
ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લી. અને ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંક લી.ના સંયુક્ત ઉપક્રમે “સહકાર થી સમૃધ્ધિ” અન્વયે ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ,...
