IFFCOના અધ્યક્ષ દિલીપ સાંઘાણી ICAના વૈશ્વિક બોર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા
*પનામા :* ભારતીય સહકારી આંદોલન માટે એક મહત્વપૂર્ણ વૈશ્વિક સિદ્ધિ નોંધાઈ છે. પનામા સિટીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની જનરલ એસેમ્બલી દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં IFFCOના...
