બજાજ ફિનસર્વ-ધુનિવર્સ શંકર-એહસાન-લોય સાથે, 31 માર્ચે ‘વોઇસ ઓફ નેશન’નું ગ્રાન્ડ ફિનાલે
ગુજરાત/પુણે, 26 માર્ચ, 2026: Bajaj Finservએ આજે તેના ડિજિટલ-ફર્સ્ટ સંગીત પ્રતિભા પ્લેટફોર્મ ‘બજાજ ધુનિવર્સ’ના ગ્રાન્ડ સમાપનની જાહેરાત કરી છે, જેનું ફિનાલે 31 માર્ચે મુંબઈમાં યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન દિગ્ગજ સંગીતકાર ત્રિમૂર્તિ શંકર-અહેસાન-લોયની હાજરીમાં...
