મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધાવી
પ્રદેશ મહામંત્રીશ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ‘ભારતમાતા કી જય‘ના પ્રચંડ જયનાદ સાથે ભાજપા અગ્રણીઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મોં મીઠું કરી મહાયુતિની ભવ્ય જીતની ઉજવણી...
