કચ્છના રણમાં દિલજીતનો ‘બોહત વધિયા’ મોમેન્ટ! વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કને જોઈને દિલજીત દોસાંજ મંત્રમુગ્ધ
અમદાવાદ, ૨૭ નવેમ્બર ૨૦૨૬: વૈશ્વિક મ્યુઝિક આઇકોન દિલજીત દોસાંજ તેમની ગુજરાત કોન્સર્ટ ટૂર દરમિયાન કચ્છના ખાવડા ખાતે આવેલા અદાણી ગ્રૂપના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી...
