કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે ‘પુષ્પા ઈમ્પોસિબલ’ની દુનિયા અમદાવાદ લઈને આવ્યા
રોજિંદા જીવન, પરિવાર અને સંઘર્ષની ભાવનાઓ સાથે જોડાયેલી વાર્તાઓ રજૂ કરવાની પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખતાં સોની સબનો લોકપ્રિય શો પુષ્પા ઈમ્પોસિબલ તેના પ્રિય પાત્રોને દર્શકોની...
