રોબોટિક્સ, નવીન ટેકનોલોજી અને સર્જિકલ ઉત્કૃષ્ટતા સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ભવિષ્ય દર્શાવતી રાષ્ટ્રીય પરિષદ ‘IAACON 2026’ અમદાવાદમાં સંપન્ન
અમદાવાદ : ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનની ૨૨મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદ, ‘IAACON 2026’, ત્રણ દિવસ સુધી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે વૈજ્ઞાનિક આદાનપ્રદાન, ક્લિનિકલ શિક્ષણ અને આધુનિક વિકાસ પર...
