Virat Gujarat

Month : January 2026

ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા સીઈએસ 2026 દરમિયાન ફર્સ્ટ લૂકમાં ‘યોર કમ્પેનિયન ટુ એઆઈ લિવિંગ’ પ્રસ્તુત

viratgujarat
નેક્સ્ટ- જનરેશન એઆઈ- પાવર્ડ ડિવાઈસીસ અને એક્સપીરિયન્સીસ 7 જાન્યુઆરી થકી કંપનીના ખાસ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાશે ગુરુગ્રામ, ભારત | ૦૫મી જાન્યુઆરી ૨૦૨૬ — સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

યામાહા દ્વારા તેની ફ્લેગશિપ R15 સિરીઝ પર 70મી એનિવર્સરીની સ્પેશિયલ પ્રાઈસિંગ રજૂ કરાઈ

viratgujarat
ચેન્નાઈ, તામિલનાડુ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — યામાહા મોટરની 70મી એનિવર્સરીની ઉજવણી ચાલુ રાખતાં ઈન્ડિયા યામાહા મોટર દ્વારા 5મી જાન્યુઆરી, 2026થી અમલ સાથે યામાહા R15...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇનહેલ્થકેર

સિટીમાં AMTS ડ્રાઇવર અને કંડક્ટર માટે આરોગ્ય તપાસ તથા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૪ જાન્યુઆરી ૨૦૨૬ — રોટરી ક્લબ ઓફ અમદાવાદ, વેસ્ટ ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સંકલ્પ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજરોજ લાલ દરવાજા સ્થિત...
બિઝનેસ

ઉડાન પહેલાં આરજે બનવાની તક: અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ અને રેડિયો મિર્ચીની અનોખી પહેલ

viratgujarat
રેડિયો મિર્ચી સાથેના સહયોગમાં અદાણી જૂથે મિર્ચીના ‘નો આરજે સ્ટુડિયો’ મારફતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને એક લાઈવ અને ભાગીદારીભર્યા રેડિયો હબમાં પરિવર્તિત કરી દીધું છે. અદાણી જૂથના ‘હર સફર કે હમસફર’ અભિયાન અંતર્ગત મુસાફરોને માઈક સુધી લાવવા અને ઉડાન પહેલાં જ આર.જે. (રેડિયોજોકી) બનવાનો અનોખો અનુભવ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરોએ પોતાની વ્યક્તિગત મુસાફરીની વાર્તાઓ શેર કરી, જે સ્થળ સુધી પહોંચવાની તેમની ઉત્સુકતા હતી તેના વિશે વાત કરી, મુસાફરી સંબંધિત ઉપયોગી ટીપ્સ આપી, પોતાના મનપસંદ ગીતોની માંગણી કરી અને અન્ય મુસાફરો સાથે ખુલ્લા દિલથી સ્ક્રિપ્ટ વિના સંવાદ સાધ્યો હતો. આ પળોએ ટર્મિનલની રીધમમાં નવો પ્રાણ પૂર્યો. સામાન્ય રીતે સમયપત્રક અને અવરજવરથી ઓળખાતી આ જગ્યા હવે વાતચીત, સ્મિત, હાસ્ય અને સંયુક્ત અનુભવોથી જીવંત બની ગઈ. રેડિયો હવે માત્ર સાંભળવાનું માધ્યમ રહ્યું નહીં, તે એક એવું મંચ બની ગયું, જ્યાં લોકો સક્રિય રીતે જોડાવા લાગ્યા. નો આરજે સ્ટુડિયોએ ‘હર સફર કે હમસફર’ના સાચા અર્થને જીવંત કર્યો. આ દર્શાવતા કે અદાણી એરપોર્ટ્સ માત્ર ઇન્ફ્રસ્ટ્રક્ચર અને સંચાલન સુધી સીમિત ન રહી, તેનાથી આગળ વધી અર્થસભર અનુભવો સર્જે છે. આ પહેલ અદાણી જૂથની ‘હમ કરકે દિખાતે હૈં’ ભાવનાનું પણ પ્રતિબિંબ છે, જ્યાં ગ્રાઉન્ડ રીયાલિટી દ્વારા અનુભવ આધારિત કહાની રજૂ કરવામાં આવે છે. રેડિયો, લાઈવ ઇન્ટ્રેક્શન અને ડિજિટલ સ્ટોરીટેલિંગના સહજ સંકલન દ્વારા રેડિયો મિર્ચી અને અદાણી જૂથે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ ખાતે એક અસરકારક અને યાદગાર અનુભવની સહ-રચના કરી. આ એવો અનુભવ, જે મુસાફરોની મુસાફરી શરૂ થયા પછી પણ લાંબા સમય સુધી તેમની સાથે રહ્યો હતો.  ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બહુવિધ ધાર્મિક વિવિધતા ભરેલી શ્રૃંગી ઋષીની તપોભૂમિ-બિહારથી ૯૭૦મી રામકથાનો શુભારંભ

viratgujarat
બિહારે પોતાના આધ્યાત્મિક મૂલ્યોને સાચવ્યા છે એ પણ વાત છે. વિતસત્તા,રાજસત્તા અને ધર્મસત્તા સામાન્ય માણસોથી દૂર ગઈ છે,એ ફરીથી લોકો સુધી પહોંચવી જોઈએ. દરેક કાંડમાં...
ફાઇનાન્શિયલબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝે વાર્ષિક 8.90% સુધી ઉપજ આપતા રુ.૧૦૦૦ કરોડના NCDનો પબ્લિક ઇસ્યુ જાહેર કર્યો

viratgujarat
અમદાવાદ, ૨ જાન્યુઆરી ૨૦૨૬:૧૯૯૩ થી ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયોના નિર્માણનો બહોળો અનુભવ ધરાવતી અને  બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્યુબેટર્સ બની રહેલી અદાણી...
ફાઇનાન્શિયલબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સ

ફોર્સ મોટર્સ દ્વારા તિથિ વર્ષ 2025ના ડિસેમ્બરમાં મજબૂત કામગીરીઃ ઘરઆંગણે હોલસેલ વેચાણ 49 ટકા વધ્યું

viratgujarat
ઘરઆંગણે હોલસેલમાં 47 ટકા વૃદ્ધિ સાથે ત્રીજા ત્રિમાસિકમાં મજબૂત ગતિ નોંધાવી સમયગાળો 2024 2025 વૃદ્ધિ (%) ડિસેમ્બર 1985 2952 49% ત્રીજું ત્રિમાસિક 5723 8427 47%...
મનોરંજન

“ટેલિવિઝનએ મને શીખવ્યું છે કે કેવી રીતે મારા પાત્રને લાંબા દ્રશ્યો દ્વારા પકડી રાખવું અને લાગણી સાથે જોડાયેલા રહેવું”; સોની સબ પર ‘પુષ્પા ઇમ્પોસિબલ’ સાથેના તેના ટેલિવિઝન ડેબ્યૂ વિશે દીક્ષા જોશી કહે છે

viratgujarat
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવ્યા પછી અને જયેશભાઈ જોરદાર, કૌશલજીસ વર્સિસ કૌશલ અને ધડક 2 જેવી ફિલ્મોથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવ્યા પછી, દીક્ષા જોશી...
મનોરંજન

સોની સબના ગણેશ કાર્તિકેયમાં, અષ્ટવિનાયક યાત્રા મોરગાંવથી શરૂ થાય છે, જ્યાં ભગવાન ગણેશની દિવ્ય હાજરી તેમના અહંકાર પરના વિજયનું પ્રતીક છે

viratgujarat
સોની સબની પૌરાણિક ગાથા ગાથા શિવ પરિવાર કી – ગણેશ કાર્તિકેય ભગવાન ગણેશ (નિર્ણય સમાધિયા) ની દૈવી યાત્રાને પ્રકાશિત કરે છે જ્યારે તેઓ પવિત્ર અષ્ટવિનાયક...
ગુજરાતટુરિઝમટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એડવેન્ચર ટ્રાવેલ કંપની થ્રીલ બ્લેઝર્સના સ્થાપક ધૈવત પંડયાની અનોખી સિદ્ધિ, ગુજરાત ટુરિઝમ એવોર્ડ ૨૦૨૫ માં ૮ એવોર્ડ પોતાના નામે કર્યા

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૨ જાન્યુઆરી ૨૦૨૬ — કુછ દિન તો ગુજારો ગુજરાત મે તેવુ મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું અને તે સાંભળીને દુનિયાભરના લોકો ગુજરાતની ધરોહરને...