Virat Gujarat

Month : February 2026

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ત્રીજા ત્રિમાસિકનાં પરિણામ બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ

viratgujarat
31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા ત્રિમાસિક માટે નાણાકીય પરિણામ એકત્રિત પરિણામોની રૂપરેખાઃ 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા ત્રિમાસિક માટે મહેસૂલી મોરચે કામગીરી ગયા વર્ષે સમાન...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

છોટાઉદેપુરમાં “દૌડ” નામની ટ્રાઈબલ મેરેથોનમાં 15 હજારથી પણ વધુ લોકો જોડાયા

viratgujarat
છોટાઉદેપુરમાં ઐતિહાસિક દૌડ મેરેથોન 2026નું ભવ્ય અને સફળ આયોજન ઇતિહાસમાં પહેલી વખત ટ્રાયબલ મેરેથોન યોજાઈ છોટાઉદેપુર | ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ — છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બજાજ જનરલ ઇન્શ્યોરન્સે ‘NRInsure’ લૉન્ચ કર્યું, જે એનઆરઆઇ માટે 35% પ્રીમિયમ ડિસ્કાઉન્ટ ઑફર કરે છે

viratgujarat
પુણે | 11 ફેબ્રુઆરી 2026 — બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ (અગાઉ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી), જે ભારતના અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી...
અપરાધ

વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી વિઝાની લાલચ આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

viratgujarat
વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન પ્રાઇમે ગ્રાહકોને 2025માં મહાબચતની સાથે ફાસ્ટેટ ડિલિવરી સ્પીડ પૂરી પાડી

viratgujarat
55 કરોડથી વધારે પ્રોડક્ટ્સની સેમ-ડે અથવા નેક્સ્ટ-ડે ડિલિવરી સાથે પ્રાઇમ મેમ્બર્સ માટે વર્ષ 2025માં ફાસ્ટેટ ડિલિવરી સ્પીડ નોંધવામાં આવી ભારતમાં પ્રાઇમ મેમ્બર્સે વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપના...
ઢોલીવૂડમનોરંજન

ફિલ્મ ‘મિસરી’નું JOJO પ્લેટફોર્મ પર ડિજિટલ પ્રીમિયર, 19 ફેબ્રુઆરીથી ફિલ્મ થશે સ્ટ્રીમ

viratgujarat
વર્ષ 2025ની સૌથી સફળ અને ચર્ચિત ગુજરાતી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘મિસરી’, થિયેટરોમાં પ્રેક્ષકોના દિલ જીત્યા બાદ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. પ્રેમ, લાગણી...
Uncategorized

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની નવી રિપોર્ટમાં ભારતના ઊર્જા સંક્રમણ અંગે સકારાત્મક કોર્પોરેટ દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે

viratgujarat
·        ડેટા દર્શાવે છે કે સર્વેમાં સામેલ 83% કોર્પોરેટ્સને વિશ્વાસ છે કે ભારત તેના નેટ-ઝીરો લક્ષ્યોને પૂર્ણ કરશે. ·        સર્વેમાં સામેલ 90% થી વધુ કોર્પોરેટ્સ પહેલેથી જ...
બિઝનેસ

જિયોફાઇનાન્સ એપ દ્વારા વિવિધ બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ માટેનું પ્લેટફોર્મ લોન્ચ કરાયું

viratgujarat
યુઝર્સ જિયોફાઇનાન્સ એપ દ્વારા એક જ પ્લેટફોર્મ પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરી શકે છે, તેમાં રોકાણ કરી શકે છે અને સરળતાથી તેને ટ્રેક કરી શકે છે મુંબઈ, 11 ફેબ્રુઆરી 2026: જિયોફાઇનાન્સ એપના યુઝર્સ હવે આ પ્લેટફોર્મ પર અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ્સની વિશાળ શ્રેણીનો લાભ લઈ શકશે. આ નવી સુવિધા જિયોફાઇનાન્સ એપની સરળ, સુરક્ષિત અને ડિજિટલ-ફર્સ્ટ નાણાકીય સેવાઓ માટેના ‘વન-સ્ટોપ ડેસ્ટિનેશન’ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે. સ્થિર અને ઓછું જોખમ ધરાવતા બચત વિકલ્પો શોધતા લોકો માટે આ ફીચર આદર્શ છે. આ સુવિધા યુઝર્સને સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા આકર્ષક વ્યાજ દરો પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરવાની અને તેમાં સરળતાથી રોકાણ કરવાની સુવિધા આપે છે. જિયોફાઇનાન્સ એપ દ્વારા એફડી કરવાના મુખ્ય ફાયદાઓ આ મુજબ છે: એફડી પ્રોવાઇડર્સની વિશાળ શ્રેણીઃ આ સુવિધા યુઝર્સને યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક, સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક, બજાજ ફાયનાન્સ, શ્રીરામ ફાયનાન્સ, ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક અને મહિન્દ્રા ફાયનાન્સ સહિત અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરવામાં મદદ કરે છે. નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે વ્યાજ દર અને સમયગાળા મુજબ ફિલ્ટર્સની સુવિધા પણ આપવામાં આવી છે. સ્પર્ધાત્મક વ્યાજ દરોનો લાભ: વાર્ષિક 8.15 ટકા* સુધીના વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે, જેમાં સ્મોલ ફાયનાન્સ બેંકો અને NBFCsના વધુ વળતર આપતા વિકલ્પોનો સમાવેશ થાય છે. સરળ અને સુરક્ષિત ડિજિટલ બૂકિંગ: કોઈપણ હસ્તક્ષેપ વગર, મિનિટોમાં એફડી બૂક કરવા માટેની સંપૂર્ણ ડિજિટલ ‘એન્ડ-ટુ-એન્ડ’ પ્રક્રિયા પૂરી પાડે છે. વધુ સારા આયોજન માટે પારદર્શક માહિતી: યુઝર્સ ટેન્યોર, ટેક્સની લાગુ પડતી શરતો, લોક-ઇન પિરિયડ અને સમય મર્યાદા પહેલા નાણાં ઉપાડવા (પ્રિમેચ્યોર વિડ્રોઅલ) સંબંધિત નિયમો અને શરતોની વિગતો જોઈ શકે છે. કોન્સોલિડેટેડ એફડી ટ્રેકિંગ: આ એપ ચાલુ અને બંધ થયેલી એફડી પર દેખરેખ રાખવા માટે એક વ્યાપક ડેશબોર્ડ પૂરું પાડે છે, જેમાં વળતર, પાકતી મુદત અને રિન્યુઅલ માટેના રિમાઇન્ડર્સને ટ્રેક કરવાની સુવિધા સામેલ છે. આ લોન્ચ પ્રસંગે જિયો ફાઇનાન્સ પ્લેટફોર્મ એન્ડ સર્વિસ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુરભે એસ. શર્માએ જણાવ્યું હતું કે, “વિવિધ સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતી એફડીનો આ વિશાળ વિકલ્પ એ યુઝર્સને તેમના જીવનના લક્ષ્યો મુજબ નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વકના નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવાનો અમારો એક પ્રયાસ છે. ભારતમાં એફડી બચત માટેનો એક લોકપ્રિય વિકલ્પ રહ્યો છે, તેમ છતાં યુઝર્સને અવારનવાર વિવિધ સંસ્થાઓની એફડી વચ્ચે સરખામણી કરવામાં, વ્યાજદરો સમજવામાં અથવા અલગ–અલગ પ્લેટફોર્મ પર તેમની ડિપોઝિટને ટ્રેક કરવામાં મુશ્કેલી પડતી હોય છે. અમે એફડી શોધવા, સરખામણી કરવા, બૂક કરવા અને તેને ટ્રેક કરવા માટે એક સરળ અને પારદર્શક એન્ડ–ટુ–એન્ડ ડિજિટલ પ્રક્રિયા ઉપલબ્ધ કરાવીને આ અડચણોને દૂર કરી રહ્યા છીએ.” જિયોફાઇનાન્સ એપ પર ફિક્સ્ડ ડિપોઝિટની આ સુવિધા બ્લોસ્ટેમ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે, જે એક બીટુબી બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વિવિધ બેંકો અને NBFCs સાથે બિઝનેસ કોરસપોન્ડન્ટ અને/અથવા ટેકનિકલ સર્વિસ પ્રોવાઈડર તરીકે જોડાયેલું છે. એફડીના વિવિધ વિકલ્પો જાણવા માટે, યુઝર્સ જિયોફાઇનાન્સ એપ ડાઉનલોડ કરી શકે છે, એપના હોમ પેજ પર જઈને ‘ફિક્સ્ડ ડિપોઝિટ્સ’ સેક્શનમાં જઈ શકે છે અને એફડી બૂકિંગ પૂર્ણ કરવા માટે થોડા સરળ સ્ટેપ્સને અનુસરી શકે છે....
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Teslaદ્વારા ગુજરાતમાં પ્રથમ પોપ-અપ અનુભવ માટે VR Surat સાથે સહયોગ:આ પોપ-અપ શોકેસમાં Tesla Model Y પ્રદર્શન માટે મૂકવામાં આવશે

viratgujarat
ટેસ્લાએ VR Surat ખાતે ‘ડુમસ આર્ટ પ્રોજેક્ટ’ દરમિયાન એક વિશિષ્ટ પોપ-અપ અનુભવની જાહેરાત કરી છે, જે ગુજરાતભરના ગ્રાહકો સુધી બ્રાન્ડને વધુ નજીક લાવવાની દિશામાં મહત્વપૂર્ણ...
CSR પ્રવૃત્તિઓ

યુવાનો, સ્ટાર્ટઅપ્સ, મહિલા સશક્તિકરણ, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રો માટે બજેટમાં સમાવિષ્ટ બાબતો અંગે ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ‘ સાથે સંવાદ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં તા.૯ ફેબ્રુઆરી, સોમવારે અમદાવાદ...