ઓલ ગુજરાત ફેડરેશનઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 6ઠ્ઠીઅને 7મી માર્ચ, 2026ના રોજ યોજાયેલ બે દિવસીય ટેક્સ કોનક્લેવ 2026નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું
અમદાવાદ, ગુજરાત | ૦૬ માર્ચ ૨૦૨૬ — આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ન્યાયમૂર્તિ શ્રી પ્રણવભાઈ ત્રિવેદી (ગુજરાત હાઇકોર્ટ) તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના...
