રિલાયન્સની સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સે બ્લડ-બેઝ અર્લી કેન્સર ડિટેક્શન ટેકનોલોજી માટે સીમાચિહ્નરૂપ ભારતીય પેટન્ટ હાંસલ કરી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીઝે સેલ-ફ્રી DNA (cfDNA) એનાલિસિસનો ઉપયોગ કરીને કેન્સરની વહેલી ઓળખ માટેના તેના ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મને આવરી લેતી ભારતીય પેટન્ટને મંજૂરી પ્રાપ્ત થયાની જાહેરાત...
