Virat Gujarat

Tag : Adani Foundation

બિઝનેસ

આસામ પૂર રાહત માટે ગૌતમ અદાણીનું ₹૧૧ કરોડનું યોગદાન, અદાણી ફાઉન્ડેશને ૮,૦૦૦ પરિવારો સુધી મદદ પહોંચાડી

viratgujarat
અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આસામના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કાર્યો માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં ₹૧૧ કરોડનું યોગદાન આપ્યું છે.આસામના મુખ્યમંત્રી ડૉ....
અવેરનેસ

અંબુજા સાંઘીપુરમમાં ખિરસરા જળાશયનું પુનર્જીવન: પર્યાવરણ અને જીવનતંત્રને નવજીવન આપતું અદાણી ફાઉ.નું મહત્વપૂર્ણ પગલું

viratgujarat
અંબુજા સિમેન્ટ્સ, અદાણી ગ્રુપનો ભાગ અને વિશ્વ સ્તરે બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર કંપની, તેની CSR એકમ અદાણી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણલક્ષી વિકાસમાં સરળ પરંતુ અસરકારક...
બિઝનેસ

અદાણી ફાઉ દ્વારા. મુન્દ્રામાં નિઃશુલ્ક મેગા સર્જિકલ કેમ્પ યોજાયો

viratgujarat
મુન્દ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડ (KCL) ના CER સહયોગથી ભવ્ય નિઃશુલ્ક મેગા જનરલ સર્જરી નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું....
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અમદાવાદમાં ગ્રીન કવર વધારવા સ્તુત્ય પ્રયાસ

viratgujarat
વિશ્વ પર્યાવરણ દિને ATGL, અદાણી ફાઉન્ડેશન અને CERCની મોટી પર્યાવરણીય પહેલ ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક’ ના બહિષ્કારની પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ અને પ્લાન્ટ્સનું વિતરણ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના...
Uncategorized

અદાણી ફાઉન્ડેશને પાાંચ રાજ્યોમાાં ક્લબફૂટથી અસરગ્રસ્ત ૧૦,૦૦૦થી વધુ બાળકોને સહાયરુપ થવા અનુષ્કા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી

viratgujarat
કાનપુર, ૩ જૂન ૨૦૨૬: ક્લબફૂટને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી વવવિષ્ટ બબનનફાકારક સંસ્થા અનુષ્કા ફાઉરડેિન સાથે દેિના પાંચ રાજ્યોમાં ક્લબફૂટથી પ્રભાવવત ૧૦,૦૦૦ થી વધુ...
અવેરનેસ

અદાણી ફાઉ. દ્વારા મુંદ્રાના મોટા કાંડાગરામાં વનીકરણનો શુભારંભ મિયાવાકી પદ્ધતિથી ‘નંદનવન’અને ઓક્સિજન પાર્કનુંનિર્માણ

viratgujarat
અહીં 6,000 થી વધુ વૃક્ષો વાવીને ઘટાદાર જંગલ તૈયાર કરવામાં આવી રહ્યું છે પ્રોજેક્ટથી માત્ર ‘ઓક્સિજન પાર્ક’ જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન અને જીવંત...