Virat Gujarat

Month : June 2026

મનોરંજન

“શનાયાની મજબૂત બહારની છબી અને અંદરની નાજુકતા વચ્ચે સંતુલન રાખવું પડ્યું,” એમ મુસકાન બામને કહે છે કારણ કે સોની સબના ‘પુષ્પા ઇમ્પોસિબલ’માં લગ્નની ઉજવણી અણધાર્યા વળાંક લે છે.

viratgujarat
સોની સબનું પુષ્પા ઇમ્પોસિબલ દર્શકોને સતત જોડાયેલું રાખે છે તેની દિલથી ભરેલી લાગણીઓ, પરિવારના બંધનો અને અણધાર્યા વળાંકો સાથે. કડંબરી (બૃંદા ત્રિવેદી)ના બદલો લેવા માટે...
આઈપીઓ

NSE એ IPO માટે ફાઇલ કરી, જે ભારતમાં રૂ. 30,000 કરોડનો સૌથી મોટો IPO હોઈ શકે છે

viratgujarat
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) એ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયમનકાર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયલાઈફ ઈન્સ્યોરન્સહેડલાઇન

જીવન વીમો લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરે છે, જેમાં તેના ફાયદા ક્યારેક પ્રસંગોપાત ચિંતાઓ કરતાં વધારે મહત્વપૂર્ણ અને લાભદાયક સાબિત થાય છે.

viratgujarat
મુંબઈ | ૧૮ જૂન ૨૦૨૬ | જીવન વીમા ઉદ્યોગ જીવન વીમા અંગે વધુ સંતુલિત અને વ્યાપક સમજણની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યો છે. ઉદ્યોગનું માનવું...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હાઉસ ઓફ વેડિંગ: સહયોગ, જોડાણ અને પ્રગતિના પાયા પર બનેલી એક કમ્યુનિટી

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | કોવિડ-19 મહામારીના પડકારજનક દિવસો દરમિયાન એક નાનકડા સપોર્ટ નેટવર્ક તરીકે જેની શરૂઆત થઈ હતી, તે આજે વિકસીને વેડિંગ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા જુલાઈ 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમતમાં વધારો જાહેર

viratgujarat
મુંબઈ | ૧૮મી જૂન ૨૦૨૬ | ટાટા મોટર્સ દ્વારા 1લી જુલાઈ, 2026થી અમલ સાથે તેની કમર્શિયલ વાહનોની શ્રેણીમાં 2.5% સુધી કિંમતમાં વધારો થશે એવી આજે...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

વેલકમ ટુ ધ જંગલ’નું ‘દીવાના હૈં’ રિલીઝ, જૂના બોલીવૂડની યાદો તાજી કરી

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવૂડનું સંગીત મુખ્યત્વે ડાન્સ રિમિક્સ, ક્લબ ટ્રેક્સ અને હાઈ-એનર્જી પ્રમોશનલ ગીતો સુધી સીમિત થઈ ગયું...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

4 મિનિટ, 34 સ્ટાર્સ! ‘વેલકમ ટુ ધ જંગલ’એ રચ્યો ભારતીય સિનેમાનો નવો ઇતિહાસ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | કોમેડી, એક્શન અને અફરાતફરીથી ભરપૂર *વેલકમ ટુ ધ જંગલ*નો 4 મિનિટથી વધુ લાંબો ટ્રેલર માત્ર વાર્તા જ રજૂ...
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

‘કોકા-કોલા મેચડે હેંગઆઉટ’ – ફૂટબોલ નાઈટ્સને ક્રિયેટર-પ્રેરિત વોચઅલોંગમાં ફેરવે છે

viratgujarat
રોહન જોશી, સાક્ષી શિવદાસાની, કાશ્વી હિરાનંદાનીને ચમકાવતા અનેઝેરવાન બુનશાહ, વરુણ ઠાકુર અને દલિમા છિબ્બરદ્વારા ચુનંદા એપિયરન્સીસ સાથે કોકા-કોલા મેચડે હેંગઆઉટ ચાહકોને ક્રિયેટર-પ્રેરિત હેઠળ ફૂટબોલ વોચ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

તમામ સ્માર્ટ મીટર ગ્રાહકો માટે મોટી રાહત, સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધીના વીજ વપરાશ પર યુનિટદીઠ 60 પૈસાની છૂટ

viratgujarat
પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનાર ગ્રાહકોને દર મહિને એનર્જી ચાર્જ પર વધુ 3%ની છૂટ મળશે ગુજરાત | ૧૭ જૂન ૨૦૨૬ | હવે સ્માર્ટ મીટર ગ્રાહકોને વીજ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

કિરણ હોસ્પિટલે નેક્સ્ટ-જનરેશન રેડિયેશન ઓન્કોલોજી ટેકનોલોજી સાથે ગુજરાતમાં અદ્યતન કેન્સર સંભાળનેવધુ સુદૃઢ કરી

viratgujarat
સુરત, ગુજરાત | ૧૭ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યાનું નોંધપાત્ર ભારણ છે, જેમાં મોંના કેન્સરની બીમારી રાજ્યમાં સૌથી મોટા જાહેરલક્ષી આરોગ્ય પડકારોમાંથી એક...