જિયો પ્લેટફોર્મ IPO માટે SEBI સમક્ષ DRHP ફાઈલ,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGMમાં મુકેશ અંબાણીની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ આજે અહીં કંપનીની 49મી વાર્ષિક સામાન્ય સભાને (AGM) સંબોધિત કરી હતી. આ AGMમાં...
