Virat Gujarat

Month : November 2026

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અદ્વિતીય આધ્યાત્મિક માનસ ભારત સ્વસ્તિક જગન્નાથજીનાં ચરણોમાં પૂર્ણ થયો; હવે પછીની કથા ૫-ડીસેમ્બરથી નવસારીમાં ગુંજશે

viratgujarat
ભારત દ્વારા આ યાત્રાથી વિશ્વનું શુભ-મંગલ,વિશ્વ શાંતિ,વિશ્વ કલ્યાણ થાય એ વાત ઇતિહાસ સિદ્ધ કરશે. ત્રણ ઉર્જાઓ:મહાલક્ષ્મી,મહા સરસ્વતી, મહાકાલીએ-આ સ્વસ્તિક યાત્રા સંપન્ન કરી આ કોઈ પાગલપન,આવેશ...
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

હિમેશ રેશમિયાને પસંદ આવી ‘રફ એન્ડ ટફ કન્યા’, ફિલ્મની ટીમને આપી શુભેચ્છા

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૪ નવેમ્બર ૨૦૨૬ | આજે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગુજરાતી પારિવારિક કોમેડી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’ને લઈને દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો...
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

સેવા અને સહકારના સંકલ્પ સાથે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટનું દિવાળી સ્નેહમિલન યોજાયું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૩ નવેમ્બર ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા દિવાળી સ્નેહમિલન તથા ગવર્નર ઓફિશિયલ વિઝીટનુ હોટલ ધ ગ્રાન્ડ પ્રગતિ ખાતે આયોજન...
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’ને બોલિવૂડનો જબરદસ્ત સપોર્ટ, સોનમ કપૂર સહિત અનેક કલાકારો આવ્યા સમર્થનમાં!

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૩ નવેમ્બર ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મની નોંધ બોલિવૂડના કલાકારો લે, ફિલ્મની પ્રશંસા કરે અને જાહેરમાં દર્શકોને ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કરે, એવું...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘ગુરુવાયૂર અરંગેટ્ટમ’નું ટાઇટલ લુક પોસ્ટર રિલીઝ, ઉન્ની મુકુંદન ફિલ્મ્સ કરશે ફિલ્મનું વિતરણ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૩ નવેમ્બર ૨૦૨૬ | મહા ગણપતિ મૂવીઝની પ્રસ્તુતિ ‘ગુરુવાયૂર અરંગેટ્ટમ’નું ટાઇટલ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ગુરુવાયૂર મંદિરની પૃષ્ઠભૂમિ પર આધારિત...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધનંજયસિંહ ચુડાસમાએ ભારતીય પરિવારો માટે ગ્લોબલ રેસિડેન્સી અને સિટિઝનશિપના ઓપ્શન્સની રૂપરેખા રજૂ કરી

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૩ નવેમ્બર ૨૦૨૬ | ઓવરસીઝ એજ્યુકેશન, ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપાન્શન અને પરિવારની લોન્ગ-ટર્મ સિક્યોરિટી અનેક બિઝનેસ ઓનર્સ માટે મહત્વના મુદ્દા બની રહ્યા હોવાથી,...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

Sataack 50 દ્વારા છ પુરુષ અને છ મહિલા ફ્રેન્ચાઇઝી સાથે પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગની જાહેરાત

viratgujarat
— વીરેન્દ્ર સહેવાગને લીગ કમિશનર અને મિતાલી રાજને મહિલા લીગ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયાં; ક્રિકેટ જગતની અનુભવી હસ્તીઓ પણ લીગ સાથે જોડાઈ ગ્રાસરૂટ ક્રિકેટને મળશે...
બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યુશન્સને પ.બંગાળમાં ૨૫૦૦ મેગાવોટ રિન્યુએબલ એનર્જી પુરી પાડવા લેટર ઓફ એવોર્ડ મળ્યો

viratgujarat
અમદાવાદ, ૨૧ નવેમ્બર ૨૦૨૬: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, પાવરપલ્સ ટ્રેડિંગ સોલ્યુશન્સ લિ..ને પશ્ચિમ  બંગાળ રાજય વીજ વિતરણ કંપની તરફથી ૨૫ વર્ષ માટે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બાપુની કથા નિષ્ઠા,જુસ્સો અને શ્રોતાઓની કથાપ્રીતિથી નવદ્વીપમાં રાત્રે બે વાગ્યે શરુ થયું કથાગાન

viratgujarat
*કથામાતાનું જાગરણ કરી વહેલી સવારનાં પ્રભાતિયાઓથી કથા વિરામ લઇ ફરી બપોરથી કથા શરૂ થઇ.* *અશ્રુ,આશ્રમ,આશ્રય અને નિરંતર કૃષ્ણ સંકીર્તનમાં કરેલો શ્રમ ચૈતન્ય મહાપ્રભુનો સ્વસ્તિક છે.*...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનું જગન્નાથ પુરીમાં સમાપન, ભારતના ચાર પવિત્ર ધામોમાંના એકમાં રામકથાનું આયોજન

viratgujarat
— દ્વારકાથી જગન્નાથ પુરી સુધીની યાત્રાનું ભગવાન જગન્નાથની પાવન ભૂમિ પર રામકથા સાથે સમાપન; ભારતની વિવિધ આધ્યાત્મિક પરંપરાઓનો થયો સંગમ જગન્નાથ પુરી, ઓડિશા | ૨૨...