ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ‘ અભિયાન અન્વયે આજે નિકોલ વિધાનસભાના વિરાટનગર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું અને સૌ નાગરિકોને યોગ્ય જતનના સંકલ્પ સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે તેઓ સ્વચ્છતા કાર્યમાં પણ જોડાયા હતાં.
