Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

31 માર્ચ 2026ના રોજ પૂરા થતાં ત્રિમાસિક અને વર્ષના અંતના નાણાંકીય પરિણામો

Q4-FY26 પર્ફોમન્સ, સ્વતંત્ર કામગીરીના મુખ્ય અંશો

પડાકારજનક માર્કેટ સ્થિતિની વચ્ચે વોલ્યુમ વૃદ્ધિ 11.8%

છેલ્લા 10 ત્રિમાસિક ગાળાના સૌથી વધુ ગ્રોસ માર્જિન (42.3%) અને EBITDA માર્જિન (18.3%)

ઓપરેટિંગ નફામાં વાર્ષિક ધોરણે 17.8% અને પીએટીમાં 38.1%નો વધારો

સંયુક્ત ત્રિમાસિક પરિણામોના મુખ્ય અંશોઃ

  • 31 માર્ચ 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની આવક રૂ. 2,868.0 કરોડ થઇ છે, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની રૂ. 0 કરોડ હતી, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં6.1%નો વધારો દર્શાવે છે.
  • 31 માર્ચ 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 7 કરોડ થઇ છે, જે પાછલા વર્ષના નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 427.8 કરોડ હતી, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં 12.6%નો વધારો દર્શાવે છે.
  • 31 માર્ચ 2006ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેનો ચોખ્ખો નફો રૂ. 3 કરોડ થયો છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 262.9 કરોડ થયો હતો, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં27.5%નો વધારો દર્શાવે છે.

સ્વતંત્ર ત્રિમાસિક પરિણામોના મુખ્ય અંશોઃ:

  • 31 માર્ચ 2006ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેનો કામગીરીમાંથી રૂ. 2,504.5 કરોડની આવક થઇ છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,347.5 કરોડ થયો હતો, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં7%નો વધારો દર્શાવે છે.
  • 31 માર્ચ 2006ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેની EBITDA (અન્ય આવક સિવાય)રૂ. 7 કરોડ થઇ છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 389.5 કરોડ થઇ હતી, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં 17.8%નો વધારો દર્શાવે છે.
  • 31 માર્ચ 2006ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેનો ચોખ્ખો નફો રૂ. 3 કરોડની આવક થયો છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 236.9 કરોડ થયો હતો, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં 38.1%નો વધારો દર્શાવે છે.

સંયુક્ત વાર્ષિક પરિણામોના મુખ્ય અંશોઃ 

  • 31 માર્ચ 2006ના રોજ પૂરા થયેલા વર્ષને અંતે કામગીરીમાંથી રૂ. 11,880.3 કરોડની આવક થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 11,544.7 કરોડ હતી, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળામાં 9%નો વધારો દર્શાવે છે.
  • 31 માર્ચ 2006ના રોજ પૂરા થયેલા વર્ષ માટેની EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 1,833.3 કરોડ થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,856.1 કરોડ થઇ હતી, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં 2%નો વધારો દર્શાવે છે.
  • 31 માર્ચ 2006ના રોજ પૂરા થયેલા વર્ષ માટેનો ચોખ્ખો નફો રૂ. 1,128.0 કરોડ થયો છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,182.8 કરોડ થયો હતો, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળામાં 6%નો વધારો દર્શાવે છે.

સ્વતંત્ર વર્ષના પરિણામોના મુખ્ય અંશોઃ

  • 31 માર્ચ 2006ના રોજ પૂરા થયેલા વર્ષને અંતે કામગીરીમાંથી રૂ. 10,420.1 કરોડની આવક થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 10,169.2 કરોડ હતી, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં 5%નો વધારો દર્શાવે છે.
  • 31 માર્ચ 2006ના રોજ પૂરા થયેલા વર્ષ માટેની EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 1,686.6 કરોડ થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,674.1 કરોડ થઇ હતી, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં 7%નો વધારો દર્શાવે છે.
  • 31 માર્ચ 2006ના રોજ પૂરા થયેલા વર્ષ માટેનો ચોખ્ખો નફો રૂ. 1,095.7 કરોડ થયો છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,077.5 કરોડ થયો હતો, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં 7%નો વધારો દર્શાવે છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 31 માર્ચ 2026ના રોજ પૂરા થયેલા વર્ષ માટે પ્રત્યેક રૂ. 1/ના ઇક્વિટી શેર સામે રૂ. 4.00 (400%) ડિવીડન્ડની ભલામણ કરી છે.

“અગાઉના ત્રિમાસિક ગાળામાં પ્રગતિકારક માંગમાં સુધારો જોવા મળ્યો હતો જે 4થી ત્રિમાસિક ગાળામાં પણ ચાલુ રહ્યો હતો જેના લીધે તે ત્રિમાસિક ગાળામાં 11.8%ની તંદુરસ્ત વોલ્યુમ વૃદ્ધિ પ્રાપ્તિ સક્ષમ બની હતી. આ વૃદ્ધિને મિક્સમાં થયેલા ગુણવત્તાયુક્ત સુધારા અને કાચા માલના ભાવમાં થયેલા ઘટાડોનો ટેકો મળતા 10 ત્રિમાસિક ગાળાઓમાં ઊંચા ગ્રોસ માર્જિન અને ઓપરેટિંગ માર્જિનમાં પરિણમ્યો હતો.

અમે અમારા મહત્ત્વના ફોકસ સેગમેન્ટ્સ જેમ કે વોટરપ્રુફીંગ, કંસ્ટ્રક્શન કેમિકલ્સ અને વુડ કોટિંગ્સમાં તંદુરસ્ત અને મજબૂત વૃદ્ધિ હાંસલ કરવાનું સતત રાખ્યું હતું. અમારા પ્રિમીયમ ઇમલ્સન સેગમેન્ટમાં નવા લોન્ચ કરાયેલ “Kolor Plus”ને મળેલો સકારાત્મક માર્ક્ટે પ્રતિભાવ હૃદયસ્પર્શી હતો. નેટવર્ક વિસ્તરણમાં અમારા પ્રયત્નો અને શહેરી માર્કેટ્સમાં નીચા બજાર હિસ્સામાં થયેલા સુધારાએ દર મહિને સકારાત્મક ઉર્ધ્વગમન બતાવવાનું સતત રાખ્યું હતું જેણે આગળ જતા સુધારેલા પરિણામો વિશે આશાસ્પદ રહેવા માટે પ્રેર્યા હતા.

ઓટોમોટીવ સેગમેન્ટે પણ જીએસટીમાં ઘટાડા બાદ અને ધિરાણ ખર્ચ ઘટતા માંગમાં થયેલા વધારાને પગલે મજબૂત પ્રદર્શન કર્યું હતું. તે ગાઢ રીતે સામાન્ય ઔદ્યોગિક સેગમેન્ટને અનુસરતા હતા જેણે સારી વૃદ્ધિ જોઇ હતા. પ્રોટેક્ટિવ અને પાવડર કોટિંગ્સએ મહિનાવાર સુધારો દર્શાવ્યો છે જે ત્રિમાસિક ગાળાને અંતે વૃદ્ધિ સ્તરમાં સુધારો સુચવે છે.

અમારી પેટાકંપનીઓ અને બોલીક્સ એસએ, બર્જર બેકર કોટિંગ્સ, બર્જર નિપ્પોન અને બર્જર રોક જેવી સંયુક્ત સાહસોએ નફાકારકતા અને ઓપરેટિંગ નફા બંનેમાં મજબૂત બે-અંકની વૃદ્ધિ દર્શાવી છે. SBL સ્પેશિયાલિટી કોટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડએ ક્વાર્ટર માટે મધ્યમ આવક અને નફામાં વૃદ્ધિ નોંધાવી છે.

અસ્થિર રાજકીય પરિસ્થિતિ અને ત્યાંની ચૂંટણીઓથી અમારા નેપાળના સંચાલન પ્રદર્શન પર અસર પડી રહી છે જે હવે બદલાયેલી પરિસ્થિતિ સાથે સુધરવાની અપેક્ષા છે. STP લિમિટેડની નફાકારકતા પરની માઠી અસરને પરિણામે સ્કેલને કારણે ઓપરેટિંગ નફાકારકતામાં ઘટાડો થયો છે.

સેગમેન્ટ્સ અને બજારોમાં સ્થાનિક માંગ સૂચકાંકોમાં ધીમે ધીમે સુધારો, માંગમાં ક્રમિક માસિક વધારો એ બધા હકારાત્મક સૂચકાંકો છે અને આગામી મહિનાઓમાં પરિણામો આ હિલચાલને પ્રતિબિંબિત કરે તેવી અપેક્ષા છે. માર્ચ ’26ના અંતથી તબક્કાવાર રીતે શરૂ કરાયેલ 11%થી વધુનો કેલિબ્રેટેડ ભાવ વધારો કાચા માલના વધતા ખર્ચ વચ્ચે ગ્રોસ માર્જિનને ટેકો આપવાની અપેક્ષા છે.”

ફોરેક્સ અમારી પેટાકંપનીઓ અને બોલીક્સ એસએ, બર્જર બેકર કોટિંગ્સ, બર્જર નિપ્પોન અને બર્જર રોક જેવી સંયુક્ત સાહસોએ ટોપલાઇન અને ઓપરેટિંગ નફા બંનેમાં મજબૂત બે-અંક વૃદ્ધિ દર્શાવી છે. SBL સ્પેશિયાલિટી કોટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડે ક્વાર્ટર માટે મધ્યમ આવક અને નફામાં વૃદ્ધિ નોંધાવી છે.

અસ્થિર રાજકીય પરિસ્થિતિ અને ત્યાંની ચૂંટણીઓથી અમારા નેપાળના સંચાલન પ્રદર્શન પર અસર પડી રહી છે જે હવે બદલાયેલા દૃશ્ય સાથે સુધરવાની અપેક્ષા છે. STP લિમિટેડ ટોપલાઇન પર અસર રહી છે જેના પરિણામે સ્કેલને કારણે ઓપરેટિંગ નફાકારકતામાં ઘટાડો થયો છે.

સેગમેન્ટ્સ અને બજારોમાં સ્થાનિક માંગ સૂચકાંકોમાં ધીમે ધીમે સુધારો, માંગમાં ક્રમિક માસિક વધારો એ બધા હકારાત્મક સૂચકાંકો છે અને આગામી મહિનાઓમાં પરિણામો આ હિલચાલને પ્રતિબિંબિત કરે તેવી અપેક્ષા છે. માર્ચ ’26 ના અંતથી તબક્કાવાર રીતે શરૂ કરાયેલ 11% થી વધુનો કેલિબ્રેટેડ ભાવ વધારો કાચા માલના વધતા ખર્ચ વચ્ચે ગ્રોસ માર્જિનને ટેકો આપવાની અપેક્ષા છે.

વિદેશી હૂંડીયામણ અને ભૂરાજકીય અનિશ્ચિતતાએ પુરવઠા વિક્ષેપ અને કાચા માલમાં વધારા એમ બન્ને પર નજીકના ભવિષ્યમાં માર્જિન જોખમ દર્શાવવાનું સતત રાખ્યું છે.

બર્જર પેઇન્ટ ખાતે અમારા રોકાણકારો અને હિસ્સાધારકો માટે મૂલ્ય સુધારાના ઉદ્દેશથી અમારા પ્રયત્નોમાં નેટવર્ક વિસ્તરણ, પ્રોડક્ટ અને સર્વિસ નવીનતા અને બ્રાન્ડ બિલ્ડીંગ પર ફોકસ રહેશે.” બર્જર પેઇન્ટસ ઇન્ડિયા લિમીટેડના મેનજિંગ ડિરેક્ટર અને સીઇઓ અભિજિત રોયએ જણાવ્યું હતું.

Related posts

એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

viratgujarat

સાધુરૂપી વડલો અંધારા અજવાળા બંનેને પોતાની બાહૂ-છાયામાં રાખે છે.

viratgujarat

મધુ બાંઠિયાએ FLO અમદાવાદના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો, મહિલાઓને કૌશલ્યબદ્ધ કરવા અને સશક્ત કરવા માટેનું વિઝન રજૂ કર્યું

viratgujarat

Leave a Comment