શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે શ્રી કર્દમઋષિ ગુરુકુળના નૂતન ભવન નિર્માણના પ્રથમ સોપાન રૂપે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, ગુજરાત | ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ | શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬ ને સોમવારે દિનાંક: શ્રાવણ શુક્લ દ્વાદશી તેમજ વૈષણવોના પવિત્ર તહેવાર “પવિત્રા...
