Virat Gujarat

Category : CSR પ્રવૃત્તિઓ

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

7–8 માર્ચે કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ૨૦૨૬

viratgujarat
અમદાવાદ, ૯ફેબ્રુઆરી૨૦૨૬:ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપેગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સનીપ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ 9 ફેબ્રુઆરી...
CSR પ્રવૃત્તિઓ

ગીર જંગલમાં વન્યજીવો, ખાસકરીને એશિયાટિક સિંહોની સુરક્ષા માટે, વધુ 5 અંડરપાસ બંધાઈ રહ્યા છે

viratgujarat
સિંહોની મૂવમેન્ટ પર વોચ રાખવા 115 કિમી વિસ્તારમાં AI-આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ લાગુ કરાશે 06 ફેબ્રુઆરી, 2026: ગીર જંગલમાં વન્યજીવો, ખાસકરીને સિંહોની મૂવમેન્ટ માટે હાલ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

વડોદરા ખાતે ‘મોદી સરકાર‘ના કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ સંદર્ભે ભાજપા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અનુરાગ ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં પ્રોફેશનલ મીટ યોજાઈ

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ‘મોદી સરકાર‘ના કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઈન્ડિયા (ITPI) દ્વારા આયોજિત

viratgujarat
6થી 8 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય રાષ્ટ્રીય ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ કોન્ફરન્સ અમદાવાદમાં દેશભરના 500થી વધુ ટાઉન પ્લાનર્સ, પૉલિસી મેકર્સ અને શહેરી વિકાસ નિષ્ણાતો દેશના...
CSR પ્રવૃત્તિઓ

AACA અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે રિપબ્લિક ડે પર ૯મો બ્લડ ડોનેશન ડ્રાઇવ સફળતાપૂર્વક યોજાયો

viratgujarat
એડવર્ટાઇઝિંગ એસોસિએશન અને મીડિયા ફ્રેટર્નિટી તથા સ્પોર્ટ્સ ક્લબ મેમ્બર્સ દ્વારા ૧૬૦ યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું. આ સમગ્ર બ્લડ ગુજરાત કેન્સર સોસાયટી ખાતે કેન્સર પીડિત...
CSR પ્રવૃત્તિઓ

દેશના ૭૭ માં ગણતંત્ર દિવસના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘,...
CSR પ્રવૃત્તિઓ

“VB G RAM G* (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ બિલ 2025) યોજના ના જન જાગરણ અભિયાન અંતર્ગત નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) એ ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્દ્રા અને મોતીપુરા ગામે ઉપસ્થિત રહ્યા હતા.

viratgujarat
આ યોજનાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના લોકો ને મળનારા વિકાસના અવસરો, રોજગાર તથા સ્વરોજગારની શક્યતાઓ, યોજનાના હેતુ, લાભો તથા તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

DPS-બોપલનું ગૌરવ: ધોરણ-5ની વિદ્યાર્થીની U-11 ગર્લ્સ ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

viratgujarat
અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ(DPS)-બોપલની ધોરણ-5 ની વિદ્યાર્થીની આશ્વી સિંહે 'સ્ટેટ ખેલ મહાકુંભ'માં U-11 ગર્લ્સ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેણી GSC બેંક, નારણપુરા (અમદાવાદ ગ્રામીણ)...
CSR પ્રવૃત્તિઓ

રાજનગરના આંગણે સૂરદાસશેઠ ની પોળ ૫૭૫ અંજનશલાકા ની શાલગીરી પ્રારંભ.

viratgujarat
રાજનગરના આંગણે સુરદાસ શેઠ ની પોળ, માંડવીની પોળ, અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદા ની 575 મી અંજન શલાકા ની શાલગીરી નિમિતે 16 થી 20 જાન્યુઆરી સુધી...
CSR પ્રવૃત્તિઓબિઝનેસ

LIBF એક્સ્પો 2026: 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે

viratgujarat
અમદાવાદ, ૧૭ જાન્યુઆરી ૨૦૨૬: લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર,...