Virat Gujarat

Category : હેલ્થકેર

અવેરનેસગુજરાતગુજરાત સરકારજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ડ્રીમ ફાઉન્ડેશન અને ગુજરાત પોલીસ SRPF કર્મચારીઓમાં સ્થૂલતા સામે જંગ માટે એકત્રીત

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૭ ઓગસ્ટ ૨૦૨૫ — ડ્રીમ ફાઉન્ડેશનએ SRPF ગ્રુપ-2 (ગુજરાત પોલીસ) સાથે મળીને નરોડા પાટિયા હેડક્વાર્ટર ખાતે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ના કર્મચારીઓ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ગાંધીનગરમાં સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરનો પ્રારંભ

viratgujarat
ઉત્તર ગુજરાતના દંપતીઓને આધુનિક અને વ્યાપક પ્રજનન સારવાર સુલભ રીતે નજીકમાં ઉપલબ્ધ થશે ગુજરાત, ગાંધીનગર | ૦૩ ઓગસ્ટ ૨૦૨૫: ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટરે અમદાવાદ દ્વારા હાઇપરબેરિક ઑક્સિજન થેરાપી (HBOT)નો પ્રારંભ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૨ ઓગસ્ટ ૨૦૨૫: લીડિંગ હેલ્થ કેર પ્રોવાઇડર લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટર દ્વારા અમદાવાદમાં પ્રથમવાર હાઇપરબેરિક ઑક્સિજન થેરાપી (HBOT)નો પ્રારંભ કર્યો છે. લાઈફસ્ટાઈલ વેલનેસ...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇનહેલ્થકેર

દિવ્યાંગ ભાઈ-બહેનો પોતાના પગ પર ચાલશે: અમદાવાદમાં 3 ઓગસ્ટે નારાયણ સેવા સંસ્થાન દ્વારા નિઃશુલ્ક નારાયણ લિમ્બ માપન શિબિરનું આયોજન

viratgujarat
અમદાવાદ | ૩૦ જુલાઈ ૨૦૨૫: દિવ્યાંગોની સેવામાં સમર્પિત, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન અને ઈંગરસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે, રવિવાર, 3 ઓગસ્ટના રોજ અમદાવાદમાં એક...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા માતૃ અને બાળ સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય સેવા પ્રોજેક્ટનું આયોજન

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૮ જુલાઈ ૨૦૨૫: રોટરી ઇન્ટરનેશનલના માતૃ અને બાળ સ્વાસ્થ્ય માસ પરના વિશેષ ફોકસના ભાગરૂપે, રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા તેની મુખ્ય...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ પર ડૉ. શશિકાંત લિંબાચીયા દ્વારા આયોજિત ‘કેન્સર વોરિયર્સ મીટ’માં હેડ એન્ડ નેક કેન્સર સર્વાઈવર્સે તેમની અતૂટ હિંમતની ગાથાઓ રજૂ કરી

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૭ જુલાઈ ૨૦૨૫: આજે વિશ્વભરમાં હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાના કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ: સમયનો તફાવત ઓળખવાથી જીવન કેમ બચી શકે છે?

viratgujarat
ડૉ. રાજીવ વશિષ્ઠ, સીનિયર કન્સલ્ટન્ટ – કાર્ડિયો થોરાસિક એન્ડ વેસ્ક્યુલર સર્જરી, એચસીજી હોસ્પિટલ, ભાવનગર દ્વારા ગુજરાત, અમદાવાદ | ૨૫મી જુલાઈ ૨૦૨૫: માનવ હૃદય, મુઠ્ઠીથી મોટું...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

લાઈફલાઇન હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં “ઉત્કર્ષ” કાર્યક્રમનું આયોજન – તંદુરસ્ત ભવિષ્ય તરફ ખુશહાલ પગલાં

viratgujarat
અમદાવાદ | ૨૧ જુલાઈ ૨૦૨૫: અમદાવાદમાં આવેલી લાઈફ લાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ડૉ. ચંદ્રેશ શર્માના સહયોગથી “ઉત્કર્ષ – એક ઉત્તમ ભવિષ્ય તરફનું પગલું” આ...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇનહેલ્થકેર

૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ અમદાવાદ દ્વારા ૭ શાળાઓમાં મિશન દ્રષ્ટિ – મેગા નેત્ર તપાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી.

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૮ જુલાઈ ૨૦૨૫: યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીના માર્ગદર્શન હેઠળ કોબાની મહાપ્રજ્ઞા વિદ્યા નિકેતન શાળામાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ ખાસ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

કોટક મહિન્દ્રા બેંક દ્વારા SMIMER હોસ્પિટલ, સુરત ખાતે અદ્યતન ડાયગ્નોસ્ટિક સુવિધાનું સમર્થન

viratgujarat
મુંબઈ | ૧૮મી જુલાઈ ૨૦૨૫: કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ (KMBL) એ તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ...