Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ચેટીચંદ મહોત્સવ 2026: મણીનગરમાં ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી પૂર્ણ

અમદાવાદ, ગુજરાત | ૨૩ માર્ચ ૨૦૨૬ — 22 માર્ચ 2026, રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોકસ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહી હતી. આ ઉપરાંત પ્રતિભાશાળી કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મહાનુભાવોએ હાજરી આપી હતી તથા સિંધિ સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા સૌને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને મહોત્સવને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી હતી.

Related posts

એડનિકને ભારતમાં શાખા સ્થાપિત કરવા માટે નિયામક મંજૂરીઃ આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં મોટું માઈલસ્ટોન પાર કર્યું

viratgujarat

હાયર ઇન્ડિયાએ એશિયા કપને ગોલ્ડ સ્પોન્સરના રૂપમાં સશક્ત કર્યુ, સ્પોર્ટ-ઓ-ટેનમેન્ટને મજબૂત બનાવ્યુ

viratgujarat

ભારતમાં એમેઝોન એડ્સને પુરા થયા દસ વર્ષ; AI ટૂલ્સના લોન્ચ અને જાહેરાતકર્તાઓ માટે નવા અનુભવ સાથે ફુલ-ફનલ એડવર્ટાઇઝિંગ બની સરળ

viratgujarat

Leave a Comment